________________
જાણીએજી. કરે વ્યવસાય અપારરે, માનવી, રાત્રિ ભેજન વારરે. ૧ રંભા ઘરણ રૂડીજીરે, પુત્ર સલુણરે દોય, હંસકુમાર ભાઈ વડેરે, લઘુભાઈ કેશવ હોય છે. માનવી. ૨ દેષ અનંતા ઓળખ્યાજીરે, છમ ન પડે સંસારરે, એક દિન રમતાં ભેટીયાજી. સાધુ શિરોમણિ સૂરિ, ધર્મશેષ નામે નમીજી, આવી આણંદ પૂર રે. માનવી૩ સૂરિ કહે રજની તણુંજ, ભજન છડે જેહ, તસ સુરનર સેવા કરે છે, લહે મુક્તિ નિઃસંદેહ રે. માનવી. ૪ સાંજે રાંધી રાત્રે જમેજી રે, તે ઉત્કૃષ્ટ દેષ, દિવસે રાંધી રાત્રે જમેજી રે, પાપ તણે બહુ દેષ રે. માનવી. ૫ રાત્રે રાંધી મુકીયું, દિવસે તે કરે આહાર, તે જીવિત પ્રાયે બાહિરાજી રે,
અતિ જીવ તણે સંહાર રે. માનવી. ૬ દિવસે રાંધી દિવસે -જમેજી, ઘડીય તજે દેય દેય, પુણ્યવંત તે પૂજીએજી,
જે નર એહવા હોય છે. માનવીછ ઘેર આવ્યા માતા કિનજી, ભેજન માંગે રે દીશ, ચાર ઘડી છે પાછલીજી, પિતા કરે બહુ રીશ રે. માનવી. ૮ માતા હીતી નવિ દિયેજી, મૌન કરે તે ત્યાંય, લાંઘણ કરતાં દહાડા, પાંચ - ઈણ પરે જાય રે. માનવી છદ્દે દિવસે સહેદરાજ, મળીયા એકણ ચિત્ત, રાતે જમે કે બાહિર રમે, નહીં અમ ઘર એ રીત છે. માનવીય ૧૦ હંસ કુમાર તિહાં ભીજી, - વાળું કીધું રે જામ, વિષહર ગરલે મુંકીયુંજી, માંહે જમાણું -તામ રે. માનવી. ૧૧ કેશવકુમર વનમાં ગયેાજી, તીહાં કીધે વિશ્રામ, યક્ષદેવ તિહાં આવીયેજી, ચઢી નિહાળે તામ