SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ નિયમ ન કરી, શેઠ સુદર્શન એમ, રહે નીત શીલ વહેરી, અવનિ તકે ઉપમાન, એહનું કવણ લહેરી. ૮ ઢાળ ૩ જી ( શ્રી સુપાશ્વજીન વંદીએએ દેશી ) એક દિન ઇદ્ર મહોચ્છવે, રાજાદિક સવિલેક લલના, ક્રીડા કારણે આવીયા, સજજ કરી સઘળા થેક લલના, શીલ ભલી પરે પાળીએ-એ આંકણી. ૧ શેઠ સુદર્શનની પ્રિયા, નામે મનેરમા જેહ લલના, દેખે દેવકુમાર સમા, ષસત સુગુણ સનેહ લલના. શીલ. ૨ અભયા રાણીને કહે, કપિલા દેખી તામ લલના, પ્રિયા પુત્ર એ કુણ તણા, તે દાખે મુઝ નામ લલના. શીલ. ૩ અભયા કપીલાને કહે, લક્ષ્મી અધિક અવતાર લલના, શેઠ સુદર્શનની પ્રિય, પુત્ર તણે પરિવાર લલના. શીલ. ૪ કહે કપિલા એ કિહા થકી, એહને પુત્ર અચંભ લલના, અભયા કહે અચરજ કિયું, શચીપતિ પતિ એરંભ લલના. શીલ. એ કહે કપિલા તે કલબ છે, જુઠ ધરે નરવેશ લલના, કિમ જાણ્યું રાણી કહે, કહે વૃત્તાંત અશેષ. લલના. ૬ મુગ્ધ વંચી ઈમ કહી, તુજને ઈણ નિરધાર લલના, પરસ્ત્રી સાથે પંઢ છે, નિજ તરૂણી ભરથાર લલના. શીલ. ૭ સુણ અભયા જે નર હેવે, તે ભજે કામ પ્રચંડ લલના, લેહ પુરૂષ સરિખે ગળે, પણ નિશ્ચય એ પંઢ લલના. શીલ. ૮ કહે કપીલા મદ મત કરે, એ નિચે અવિકાર લલના, કહે અભયા મુજ ફંદમાં, કવણ ન પડે નિરધાર લલના. શીલ. ૯૯ કપીલા કહે હવે જાણશું, એ તુઝ વચન વિલાસ લલના, કેઈ પ્રપંચે એહને, પાડે મન્મથ પાસ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy