________________
૩૪૪
ઢાળ ૨ જી (સા કાજલ કહેવાત-એ દેશી ) અનુક્રમે ગભ પ્રભાવ, શ્રીજીનબિંબ નુહારૂ, સંધભક્તિ કરૂં ખાસ, શાસન શૈાભા વધારૂં, ઉત્તમ દાહલા તેહ, પુરે જન્મ થયેારી, નામ સુદર્શન દીધ, ઘર ઘર હ ભર્યાંરી. ૧ સકલ કલા આવાસ, યૌવન વય પ્રસર્યાંરી, નામે મનેરમા નારી, પરણી હેજે વર્ગીરી, એહિજ નયર મેાઝાર, કપિલ પુરાહિત છેરી, રાજમાન્ય ધન્યવ'ત, કપીલા ઘરણી અછેરી. ૧ શેઠ સુદર્શન સાથ, કપીલને પ્રેમ વહેરી, અનિશ સેવે પાય, કપિલ તાસ કહેરી, ષટકર્માદિ આચાર, સુકીઅ દૂર ઘણુંરી, એહવું શું છે સ્વામી, દાખા તેહ સુણુંરી. ૩ કપીલ કહે સુણ નાર, શેઠ સુદર્શન છેરી, જસ ગુણ સંખ્ય ન પાર, કહેવા કવણુ હવેરી, રૂપે મદન રવિ તેજ, જલધી ગભીર પણેરી, સૌમ્ય ઈન્દુ સુરવૃક્ષ, અધિક તસ દાન ગુણેરી. ૪. કિ મહુના ગુણુરાશી, વાતિ દેહ અચ્છેરી, ઈમ નિસુણી તે નારી, તેહ શું કરૂએરી, એક દિન રાય આદેશ, કપીલ તે ગામ ગયારી, કુટીલા કપીલા દેહ, મન્મથ પ્રગટ થયારી. ૫ શેઠ તણે ઘેર જાઈ, કહે તુમ મિત્ર તણેરી, દેહે છે અસમાધિ, દેખણુ આવા ભણેરી, આવ્યા તત ક્ષિણ તેહુ, કહે તે મિત્ર કહાંરી, સૂતા છે ઘરમાંહી, શય્યા સેજ જિહાંરી. ૬ દેઈ ઘરના ખાર. વલગી નારી તીસેરી, દેખાવે નિજભાવ, હાવ વિલાસ હસેરી, જાણી કપટ પ્રપ ́ચ, શીલ સનાહ ધોરી, હું છું ષષ્ઠ પુરૂષ, સુધા નરવેષ કર્યાંરી. છ વિલખી થઈ ને તેહ, કાઢયો ગેડુ થકીરી, આજ પછી પરગેહે, જાવા