Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 372
________________ ૩૫૩ નડયો ઢીંચણે, મેઘમુનિ એસ રે. કાંઈ તું॰ ૪ ચૌદ સહસ સાધુજી આવે, અને જાય રે, તાસ ચરણ રેખથી મેઘજી ખેદાય ૨. કાંઈ તું ૫ પુરવે હું આવતા, સાધુ સહુતામ ૨, માન દેતા મહુ મુને, આજ કરે આંમ રે. કાંઈ તુ॰ ૬ વ્હાણે પૂછી વીરજી, જાઉ' પરા ઘેર રે, મહાનુભાવા એ મુનિ, દાહિલાએ પેર રે. કાંઈ તુ છ આહા આટલી પરષદા, એહુને નમસ્કાર રૈ, દુરથી રળીયામણા, ડુંગરા નિરધાર રે. કાંઈ તું૦ ૮ એ હવે મન ચિંતવે, ધારી કિશોર રે, નમાય નયણે નિદ્રડી, દોહિલેા ભયે માર રે, કાંઈ તુ॰ હું શીખડી તત્ર માગવા, વીરજી ને જાય મધુર વયણે વીરજી, મેઘને ભુલાય રે. કાંઈ તું ૨, ૧૦ ઢાળ-પાંચમી. ધારણી ઉરસર હુંસલા, તું ગુણમણી ખાણુ, મેઘા સમજી શુદ્ધાવટ ચાલીએ, શુભમતિ હૈડે આણી મેઘા. વચ્છ૦૧ વચ્છ તું તેા રે ઉત્તમવંશી, સાંભળ તું અમ શિખરે મેઘા, જગવદ્ય યુતિની રે, પગરજે શું તુજને ચઢી રીસ, મેઘા. વ૭૦ ૨ રત્ન ચિંતામણી પામીને, કુણુ ગૃહે કાચની ગુણુ મેઘા, ચક્રવર્તી પદ વીરે પરિહરી, દાસ પણું ગ્રહે કુણુ, મેઘા. વ૭૦ ૩ અગ્નિમાં પડવું તે ભલું, પણ ન ભલું વ્રતભંગ મેઘા, તિ જલબિંદુ જેવું, સુપન સિરખા એ રંગ, મેધા. વ૭૦ ૪ ત્રીજે ભવે વચ્છ તું હતા, ગિરિ વૈતાઢચજી હાથિણી મેઘા, સહસને ફ્ ધણી ઘાલે, ષટકતા ગજરાજ. મેઘા વચ્છ૰પ નામિ સુમેરૂ પ્રભુ તુ તા, એકદા ગ્રીષ્મમે ત્યાંહુ મેઘા, વ ૨૩

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402