Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 367
________________ ૩૪૮ હલાલ, ગુલીએ દીએ. ૭ ફરતા એમ પુરમાંહી, ઋષભદાસ મંદિરે હલાલ, ઋષભદાસ મંદિરે, નિસરીયે તે વિરૂપ, પ્રિયા દેખી દુઃખ ધરે હલાલ, પ્રિયા દેખી દુઃખ ધરે. ૮ મેરૂ ડગે પણ કંત, ન ક્ષેભે શીલથી હલાલ, ન ક્ષેત્રે શીલથી, કોઈ અશુભ વિપાક, ઉદયના લીલથી હલાલ, ઉદચના લીલથી. ૯ એ ઉપસર્ગ ટળે, તે મુજ પારણું હલાલ. તે મુજ પારણું, નહિતર અણસણ મુજ, દેઈ ઘર બારણું હલાલ, દેઈ ઘર બારણું. ૧૦ કરી કાઉસગ્ગ રહી ધ્યાન, ધરી શાસન સુરી હલાલ, ધરી શાસન સુરી, ગુલીએ દીધે શેઠ, આરક્ષકે કર ધરી હે લાલ, આરક્ષકે કર ધરી. ૧૫ કનક સિંહાસન તે, થયું દેખી તીસે હે લાલ, થયું દેખી તીસે, તવ મુક્યું કરવાલ, કુસુમ પરે ગલે હલાલ કુસુમ પરે ગલે. ૧૨ તેહ ચરિત્ર, પવિત્ર કહે રાજા પ્રત્યે હલાલ કહે રાજા પ્રત્યે, ગજ ચઢી આ ભૂપ, ખમા માન તે હલાલ, ખમાવે માન તે. ૧૩ નારી વયણથી કાજ, કર્યું અવિચારીને હોલાલ, કર્યું અવિચારીને, એહ ખમ અપરાધ, કરી મહારને હલાલકરી મહારને. ૧૪. ઢાળ ૬ ઠી (ભુદેવ ભાઈ ઘેર આવીયાજી–એ દેશી) શેઠ સુદર્શન ગજ ઉપર ચડ્યા. વિજે તિહાં ચામર છત્ર પવિત્ર છે. જિત નિશાન બજાવે નયરમાંછ, નાટક બત્રીસ બદ્ધ વિચિત્ર રે, મે મહિમા છે મહીયલ શિયળને રે. ૧ દાન અવાતિ દેતાં બહું પરે છે, આવે નિજ મંદિર કેરે આરરે, શોભા જનશાસનની થઈ ઉજળીર, ધન ધન મનેરમા

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402