________________
૨૭૩
મંત્રીશ્વર-અંગરક્ષક બને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લેક જે છે સત્વ૦ ૨૧ ધન્ય છે ધન્ય છે સત્વશિરોમણિ રાયને, જેમ જેમ કરીયે તેમ તેમ કંચનવાન જે સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની, દીઠે ન જગમાં ધયમાં મેરૂ સમાન જે તે સત્વર વિચરંત પ્રભુ શાન્તિ જિનવર આવીયા, રાયને રાણી વંદન અર્થે જાય જે મ દેશ નાતે હરિશ્ચ પૂરવભવ પુછીયે, શ્યા કારણથી, ભંગીપણું મુજ થાય છે ? સત્ત્વ ૨૩ છે બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીયા, સુતારા શિર પર આવ્યું મહાન કલંક | વિખુટો કર્યો પુત્ર ને રાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંકજો સત્વ In ૨૪ પ્રભુ કહે ય રાણી તુમ પુર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જે તે રૂપ દેખીને રાણુ વીંધાણ કામથી, બેલાવે દંભથી દાસી દ્વારા ભીડી હામ જે છે સત્વ૦ ૨૫ ૫ હાવ-ભાવ દેખાડયા બહુ એકાંતમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયે અમ કામ જે છે તેથી અમારું કામ હવે નથી જાગતે, વળી મળ-મૂત્રની કુડી કાયા છે ઉદ્દામ જે તે સર્વ ૨૬ / નિરાશી થઈ રાણું નૃપ કને જઈ, આળ ચડાવ્યું મુનિ ઉપર નિરધાર જે | તાડના પુર્વક બધીખાને નખાવીયા, માસાંતે રાય કરે પસ્તા અપાર જે તે સર્વ. ર૭ | દેષ ખમાવી મુનિથી સમક્તિ પામીયા, મુનિવર બને કાળ કરી દેવક જે કરોટી મીષથી વૈર પુરવ તેણે વાળીયું, સુખદુઃખ ૧૮