________________
૩૨૩
હાથ પગમાં બેડી ડસકલાં, એને રાખ્યા છે ગુપ્ત ભંડાર.
છે ભવિ૦ ૬ છે સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; જીભ્યાએ કરી તરણું કાઢયું, ત્યારે મુનિને કપાળે ટીલું થાય.
ભવિ| ૭ | સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; માબાપે પણ પાણી ન પાયું, એને કાઢયાં છે ઉજડ વનવાસ.
. ભવિ| ૮ વિજય ગુરૂ પાય નમીને, લબ્ધિવિજય ગુણ ગાય; હમ વિજય મુનિ એમ કહે છે, તમે સાંભળીને લેજે સાર.
ભવિ. | ૯ | ર૯- છે શ્રી રાવણ મંદોદરીની સઝાય છે સુણે મંદોદરી, નારાયણ નમવાનો મારે નેમ છે, હે રાણાજી રઘુવર કેરા ચરણે, ધઈ-ધોઈને પાયે. ૧ મારે શુદ્ધ-બુદ્ધ આવી પાણી ભરે, મારે નવ નિધિઓ
રાઈ કરે, મારે ચાંદે – સૂરજ આવી દવા ધરે. સુર | ૨ | મારે કંચન સરિખ કેટ છે, મારે લંકા સરિખું રાજ્ય છે.
મારે બિભિષણ સરિખે ભાઈ છે. આ સુત્ર છે ૩ મારે કોટ કાંગરા બારી છે, દરવાજે ચોકી સારી છે
મારે કંસ – કરણ બે ભાઈ છે. . સુ છે જ !