Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 446
________________ ૪૦૩ રસ લેલુપ થઈ મત પિશે રે, નિજ કાય તપ કરીને શેષ રે; જાણે અથિર પુદ્ગલ પિંડ રે, વ્રત પાલજ પંચ અખંડ રે. ૧૪ કહિયું દશવૈકાલિકે એમ રે, અધ્યયન આઠમે તેમ રે; ગુરૂ લાભ વિજયથી જાણી રે, બુદ્ધ વૃદ્ધિ વિજય મન આણી રે. ૧૫ | ૮૮– શ્રી નવમાધ્યયનની સજઝાય છે (શેત્રુજે જઈએ લાલન, શેત્રુજે જઈયે–એ દેશી) વિનય કજે ચેલા વિનય કરજો, શ્રી ગુરૂ આણ શીશ ધરજે; ચેલાશી. . ક્રોધી માની ને પરમાદી, વિનય ન શીખે વલી વિષ વાદી. છે ચેલા| ૧ | વિનવ રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં; અગ્નિ સર્ષ વિષ જિમ નવિ મારે, ગુરૂ આજ્ઞા પણ તેથી અધિક પ્રકારે. એ ચેલા છે ૨ અવિનયે દુષિા બહુલ સંસારી, અવિનયી મુક્તિનો નહિં અધિકારી, કયા કાનની કુતરી જેમ, હાંકી કાઢે અવિનયી તેમ છે ચેલા| ૩ | વિનય વ્રત તપવલી આચાર, કહિયે સમાધનાંઠામ એ ચાર;

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468