Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 465
________________ ૪૨. મારા સ્વામિનાથ (જીવાત્મા) ભાઈબંધ (મનજીભાઈ) ના બહેકાવેલા મારી તરફ ઉંચી નજરે જોતા પણ નથી ! પેાતાના જીવન નિર્વાહ કે ભવિષ્યના પ્રશ્નને ઉજળુ અનાવનારા ઘણા સારા ધધાએમાં જરા પણ ધ્યાન આપતા નથી. બેકારની માફ્ક જ્યાં ત્યાં ભટકયા કરે છે! એક સામાન્ય નાકરી (તપ કરવાની) જેનાથી સુંદર અતુટન ફૈાજ મળે છે, તેમાં પુરતું ધ્યાન આપતા નથી. જ્યાં ત્યાં ભાઈબંધ (મનજીના) સાગરીતાની સાથે મહેલમાં પાગલની જેમ ભટકયા કરે છે ! હવે તે તેએ પેાતાનુ ગુજરાન કેમ ચલાવશે ? એ વિકટ પ્રશ્ન મને બહુ જ મુ ંઝવે છે. ટૂંકમાં કહુ તા મારી સાસુ (માયા) ના નચાવ્યા નાચે છે. પણ મુજ ગરીબડીની વાત કાને ધરતા નથી. પરમકૃપાળુ ! આપે તે મારી ખબર લેવા મારા ભાઈ(સુખ સતા)ને પણ કદી મેાકલ્યા નહી! અને મારી બહેન (શાન્તિ) ને પણ કયારેય મેાલી તહી. ફકત એક મારી વ્હાલી સહીયર (ભિકત) મને સમયે સમયે સાંત્વન આપે છે. મારા વ્હાલા દીકરા (ભાવ) મને બહુ વહાલા છે, પણ તે હજી અમેધ છે, બહુ નાની "મર છે, તે છતાં તેની આશાએ ભરસેજ હું જીવી રહી છું. મારા ઘરમાં એક ગાડી (વેરાગ્ય) પણ છે, તેના પણ બન્ને પૈડાં (જ્ઞાન અને ક્રિયા) કાણુ જાણે કયાંય પડયા હશે. સ

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468