________________
દ્રૌપદી તાહરા પતિના બોલ કે, ક્ષણ ક્ષણ સાંભરે રે લોલ દ્રૌપદી એણે જે કીધા કામ કે, વૈરી પણ નવિ કરે રે લોલ...
| ૭ છે. એહને બળ દેખાડું આજ કે, મનમાં રીશ ધરે રે લેલકર સુણું રાણું મનમાં વિલખાણું કે, આંખે આંસુ ઢળે રે લોલ.
| | ૮ . ભાઈ એવડ ન કરે રોષ કે, ઉભી એમ ટળ વળે રે લેલ; પ્રભુ ફેઈ કુન્તાની લાજ કે, દિલમાં આણજે રે લોલ..
૯ છે. પ્રભુજી પાંડુરાય નિહાળી કે, મનમાં જાણજે રે લોલ પ્રભુજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કે, સૌ તમને કહે રે લેલ.
છે ૧૦ છે. પ્રભુજી તુમ ચરણે જે આવે કે, સૌ નર વીર બને રે લોલ; પ્રભુજી કઠેર થયા તમે આજ કે, કિમ હોંશ હવે સરે રે લોલ..
_ ૧૧ છે. પ્રભુજી કઠણ કર્મની વાત કે, વાંક કેઈને નહિ રે લોલ પ્રભુજી માણસ હશે એહ કે, વાદી ઘણું થશે રે લોલ.
| | ૧૨ છે પ્રભુજી બ્રહ્માની લાજ કે, રાખે હેત ધરી રે લોલ, પ્રભુજી કરણ તણું ફળ એહ કે, તમારી બેનડી રે લોલ,
. ૧૩ .