Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 462
________________ ૪૧૯ સ્વારથી સહુકો મિલ્યા રે, સગો ન કીસકે કેય; સ્વારથ વિણ વેડે સહુ, સુત પણ વેરી હોય. સુ. ૮ છે આથિ અથિર જિનવરે કહી રે, સુણ સુણ મરી શિખ, જે શિર છત્ર ધરાવતા, તે ફરી માંગે ભીખ. એ સુ છે ૯ ક્રોધ માન મદ પરિહરો રે, પરહરીઈ પરમાદ; પાંચે ઈદ્રિ વશ કરે રે, જિમ ફલે જસ નાદ. | | સુ છે ૧૦ છે માનવ ભવ દોહિલે લહ્યો રે, નિત્ય નિત્ય કીજે ધરમ; શ્રી પૂજય કેશવ ઈમ ભણે, ધરમ તણે એ મરમ. સુ છે ૧૧ છે | ધર્મપિતા શ્રી. તીર્થંકરદેવ ઉપર ધમ પુત્રીનો પત્ર. છે વહાલા ધર્મપિતા ! આપનાથી વિખુટા પડ્યાને અહે હે ! કેટલાય જન્મ-જન્માક્તર વીતી ગયા. આપ તે મને સાવ વીસરી જ ગયા લાગે છે. મને સાસરે વળાવ્યા પછી આપશ્રીએ તે આજ સુધી કેઈદી મારી ખબર પણ કઢાવી નથી ! હું આપની પુત્રી નથી? આપના ખોળો ખૂંદીને મોટી થયેલી હું છું. વહાલ ભરેલા આપના હૈયાની કમળ, મધુર લાગણીઓ મારા હૈયાના ખૂણે હજી પણ અણુવિસરાયેલી પડી છે.

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468