Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 449
________________ ૪૦૬ લેતે દેહનું સુખ નવિ કામે, જાગતે આઠેઈ જામે રે. છે તે મુનિ| ૭ | રસના રસ રસી નવિ થાય. નિર્લોભી નિર્માય રે, સહ પરિષહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાય રે. છે તે મુનિ છે ૮ રાતે કાઉસગ કરી શમશાને, જે તિહાં પરિષહ જાણે રે, તે નવિ ચુકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. - તે મુનિ ! ૯ કેઈ ઉપર ન ધરે કોઇ, દિયે સહુને પ્રતિબોધ રે; કર્મ આઠ ઝીંપવા જેધ, કરતે સંયમ શેધ રે. છે તે મુનિ છે ૧૦ છે દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યો આચાર રે, છે ગુરૂ લાભ વિજયથી પામે, વૃદ્ધિ વિજય જયકાર રે. છે તે મુનિ ૫ ૧૧ છે ૯૦- છે શ્રી એકાદશાધ્યયનની સજઝાય છે (નમો રે નમે શ્રી શત્રુંજય ગિરિવર—એ-દેશી) સાધુ સંયમ સુધે પાલે, વ્રત દૂષણ સવિ ટાલે રે, દશવૈકાલિક સૂત્ર સંભાલે, સુનિ મારગ અજુઆલે રે. સાધુજીવે છે ૧ છે રેગાંતિક પરિસહ સંકટ, પરસંગે પણ ધાર રે;

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468