Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 450
________________ ૪૭ ચારિત્રથી મત ચૂકે પ્રાણ, ઈમ ભાંખે જિનસાર રે. | | સાધુજીવે છે ૨ | ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પર ભાવ હારે રે, નરક નિગદ તણા દુઃખ પામે, ભમતે બહુ સંસાર રે. | | સાધુજી | ૩ | ચિત્ત ચોખે ચારિત્ર આરાધે, ઉપશમ નિર અગાધ રે, ઝીલે સુંદર સનતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. | | સાધુજી છે ૪ છે. કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે ઈહ ભવ પર ભવ સુખ દાયક એ સમ, અવર ન કાંઈ જાણે રે. | | સાધુજીવે છે ૫ | સિજજભવ સૂરિયે રચિયાં, દશ અધ્યયન રસાલાં રે, મનક પુત્ર હેતે તે ભણતાં, લહીયે મંગલ માલા રે.. | | સાધુજીવ છે ૬ | શ્રી વિજય પ્રભ સૂરિને રાજ્ય, બુધ લાભ વિજયને શિષ્ય રે; વૃદ્ધિ વિજય વિબુધ આચાર એ, ગાયો સકલ જગીશ રે. | | સાધુજી છે ૭ . છે ઈતિ દશવૈકાલિક સજઝાય સંપૂર્ણ છે

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468