Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah
View full book text
________________
૪૦૧ ૮૭– શ્રી અષ્ટમાધ્યયનની સજઝાય છે
(રામ સીતાને ધીરજ કરાવે–એ–દેશી.) કહે શ્રી ગુરુ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે, છક્કાય વિરોહણ ટાળે રે, ચિત્ત ચેખે ચારિત્ર પાલ રે.
છે ૧ | પુઢવી પાષાણ ન ભેદો રે, ફલ ફુલ પત્રાદિ ન છેદે રે, બીજ કુંપલ વન મત ફરજો રે, જીવ વિરાધનાથી ડરજે રે,
|| ૨ | વલી અગ્નિ ન ભેટશે ભાઈરે, પીજે પાણી ઉનું સદા રે; મત વાવરો કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણું રે.
| | ૩ | હિમ ઘુઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગરાં રે, નીલ કુલ હરી અંકુરારે, ઈડાલ એ આઠે પુરારે.
| | ૪ | સ્નેહાદિક ભેદે જાણી રે, મત હણને સુક્ષ્મ પ્રાણી રે, પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદન કરજે રે.
| | ૫ | જયણએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત કરજે રે મત તિષ નિમિત્ત પ્રકાશ રે, નિરખે મત નાચ
તમાસે રે. ૬

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468