SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ ૮૭– શ્રી અષ્ટમાધ્યયનની સજઝાય છે (રામ સીતાને ધીરજ કરાવે–એ–દેશી.) કહે શ્રી ગુરુ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે, છક્કાય વિરોહણ ટાળે રે, ચિત્ત ચેખે ચારિત્ર પાલ રે. છે ૧ | પુઢવી પાષાણ ન ભેદો રે, ફલ ફુલ પત્રાદિ ન છેદે રે, બીજ કુંપલ વન મત ફરજો રે, જીવ વિરાધનાથી ડરજે રે, || ૨ | વલી અગ્નિ ન ભેટશે ભાઈરે, પીજે પાણી ઉનું સદા રે; મત વાવરો કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણું રે. | | ૩ | હિમ ઘુઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગરાં રે, નીલ કુલ હરી અંકુરારે, ઈડાલ એ આઠે પુરારે. | | ૪ | સ્નેહાદિક ભેદે જાણી રે, મત હણને સુક્ષ્મ પ્રાણી રે, પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદન કરજે રે. | | ૫ | જયણએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત કરજે રે મત તિષ નિમિત્ત પ્રકાશ રે, નિરખે મત નાચ તમાસે રે. ૬
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy