________________
” કે ૪૦ર.
દીઠું અણુ દીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજો રે; અણુ સૂજતે આહાર તજજે રે, રાતે સાનિધ સવિવર રે.
|| ૭ | બાવીસ પરિસહ સહેજે રે, દેહ દુઃખે ફલ સહેજે રે; અણ પામે કાર્પષ્ય મ કરજે રે; તપ શ્રતને મદ નવિ
ધરજે રે. . ૮ સ્તુતિ ગતિ સમતા ગ્રહ ૨, દેશકાલ જોઈને રહેજો રે; ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ રે.
છે ૯. ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરો કિયાની સંભાલ રે; યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરજે કુગતિ કામે રે.
છે ૧૦ ક્રોધ પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય; માયા પિત્રાઈ નસાડે રે, સવિગુણ તે લેભ નસાડે રે.
તે માટે કષાય એ ચાર રે, અનુક્રમ દમને અણગાર રે; ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે.
|
| ૧૨ છે બ્રહ્મચારીને જાણજે નારી રે, જેસી પિપટને માંજારી રે; તેણે પરિહરો તસ પ્રસંગ રે, નવ વાડ ધરે વલી ગેંગ રે.
છે ૧૩ છે