Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 442
________________ ૩૯ છ3 છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. | | ગ | ૩ | અલગ્ય આહાર નવિ લીજીયે, ઉપજે દોષ જે માંહિ રે; ધાતુનાં પાત્ર મત વાવો, ગૃહી તણાં મુનિવર પ્રાહી રે. | | ગ૦ ૪ ગાદીયે માંચીયે ન બેસીયે, વારીયે શય્યા પલંગ રે; રાત રહિયે નવિ તે સ્થલે, જિહાં હવે નારી પ્રસંગ છે. છે ગo | ૫ નાન મજજન નવિ કીજીયે, જિણે હવે મનતણો ક્ષોભ રે; તેહ શણગાર વલી પરિહરે, દંત નખ કેશતણું શોભ રે. || ગ0 | ૬ | છઠું અધ્યયને એમ પ્રકાશીયે, દશવૈકાલિક એહ રે; લાભ વિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિ વિજય લહૈ તેહ રે. * ૧ ગ૭ | ૭ ૮૬- છે શ્રી સંખમાધ્યયની સજઝાય છે ( કપુર હવે અતિ ઉજલે ર–એ દેશી ) સાચું વયણ જે ભાખીયે રે, સાચી ભાષા તેહ સચ્ચા મેસા તે કહિયે રે, સાચું મૃષા હેય જે રે, સાધુજી કરજે ભાષા શુદ્ધિ, કરી નિર્મળ નિજ, બુદ્ધિ રે. " | સાધુજી ૧ કેવલ જુઠ જીહાં હવે રે, તેહ અસચ્ચા જાણ

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468