Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 445
________________ ” કે ૪૦ર. દીઠું અણુ દીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજો રે; અણુ સૂજતે આહાર તજજે રે, રાતે સાનિધ સવિવર રે. || ૭ | બાવીસ પરિસહ સહેજે રે, દેહ દુઃખે ફલ સહેજે રે; અણ પામે કાર્પષ્ય મ કરજે રે; તપ શ્રતને મદ નવિ ધરજે રે. . ૮ સ્તુતિ ગતિ સમતા ગ્રહ ૨, દેશકાલ જોઈને રહેજો રે; ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજે મુનિવર કાંઈ રે. છે ૯. ન રમાડે ગૃહસ્થનાં બાલ રે, કરો કિયાની સંભાલ રે; યંત્ર મંત્ર ઔષધને ભામે રે, મત કરજે કુગતિ કામે રે. છે ૧૦ ક્રોધ પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય; માયા પિત્રાઈ નસાડે રે, સવિગુણ તે લેભ નસાડે રે. તે માટે કષાય એ ચાર રે, અનુક્રમ દમને અણગાર રે; ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે. | | ૧૨ છે બ્રહ્મચારીને જાણજે નારી રે, જેસી પિપટને માંજારી રે; તેણે પરિહરો તસ પ્રસંગ રે, નવ વાડ ધરે વલી ગેંગ રે. છે ૧૩ છે

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468