SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ હાથ પગમાં બેડી ડસકલાં, એને રાખ્યા છે ગુપ્ત ભંડાર. છે ભવિ૦ ૬ છે સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; જીભ્યાએ કરી તરણું કાઢયું, ત્યારે મુનિને કપાળે ટીલું થાય. ભવિ| ૭ | સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; માબાપે પણ પાણી ન પાયું, એને કાઢયાં છે ઉજડ વનવાસ. . ભવિ| ૮ વિજય ગુરૂ પાય નમીને, લબ્ધિવિજય ગુણ ગાય; હમ વિજય મુનિ એમ કહે છે, તમે સાંભળીને લેજે સાર. ભવિ. | ૯ | ર૯- છે શ્રી રાવણ મંદોદરીની સઝાય છે સુણે મંદોદરી, નારાયણ નમવાનો મારે નેમ છે, હે રાણાજી રઘુવર કેરા ચરણે, ધઈ-ધોઈને પાયે. ૧ મારે શુદ્ધ-બુદ્ધ આવી પાણી ભરે, મારે નવ નિધિઓ રાઈ કરે, મારે ચાંદે – સૂરજ આવી દવા ધરે. સુર | ૨ | મારે કંચન સરિખ કેટ છે, મારે લંકા સરિખું રાજ્ય છે. મારે બિભિષણ સરિખે ભાઈ છે. આ સુત્ર છે ૩ મારે કોટ કાંગરા બારી છે, દરવાજે ચોકી સારી છે મારે કંસ – કરણ બે ભાઈ છે. . સુ છે જ !
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy