Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 431
________________ (9– | શ્રી સોદાગરની સઝાય છે (લાવ લાવોને રાજ કેંઘા મૂલા મોતી- એ દેશી) સુણ સેદાગર બે, દિલકી બાત હમેરી, તે સોદાગર દુર વિદેશી, સેદા કરન કું આયા, મસમ આયે માલ સવાયા, રતન પુરીમાં ઠાયા. સુ. ૧ તિનું દલાલ કું હર સમઝાયા, જિનમેં બહોત ન ફાયા, પાંચું દીવાનું પાઉં જડાયા, એકકું ચેકી બિડાયા. સુ. ૨ નફા દેખકર માલ બિહરણાં, ચુઆ કહે ન મું ધરના, દેનું દગાબાજી દૂર કરના, દીપકી જ્યોતિ ફિરના. સુ. ૩ એર દિન વલી મહેલમાં રહના, બંદરકું ન હિલાના, દશ સહેરસે દેસ્તિ હિં કરના, ઉનસે ચિત્ત મિલાના. સુ. ૪ જનહર તજના જિનવર ભજના, ભજના જિનકું દલાઈ, નવસર હાર ગલેમેં રખના, જખના લેખકી કટાઈ. સુપ શિર પર મુગટ અમર ઢળાઈ, અમ ઘર રંગ વધાઈ, શ્રી શુભ વીર વિજય ઘર જાઈ, હેત સતાબી સગાઈ. સ. ૬ ૭૮– શ્રી વિનયની સઝાય છે પવયણ દેવી ચિત્ત ધરીજી, વિનય વખાણશ સાર, જબુને પુછે કહ્યો છે, શ્રી સહમ ગણધાર, ભાવિકજન વિનય વહે સુખકાર. ૧ પહેલે અધ્યયને કહ્યું છે, ઉત્તરાધ્યયન મઝાર, સઘળા ગુણમાં મુળગો છે, જે જીન શાસન સાર-ભ. વિ. ૨

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468