________________
(9– | શ્રી સોદાગરની સઝાય છે
(લાવ લાવોને રાજ કેંઘા મૂલા મોતી- એ દેશી) સુણ સેદાગર બે, દિલકી બાત હમેરી, તે સોદાગર દુર વિદેશી, સેદા કરન કું આયા, મસમ આયે માલ સવાયા, રતન પુરીમાં ઠાયા. સુ. ૧ તિનું દલાલ કું હર સમઝાયા, જિનમેં બહોત ન ફાયા, પાંચું દીવાનું પાઉં જડાયા, એકકું ચેકી બિડાયા. સુ. ૨ નફા દેખકર માલ બિહરણાં, ચુઆ કહે ન મું ધરના, દેનું દગાબાજી દૂર કરના, દીપકી જ્યોતિ ફિરના. સુ. ૩ એર દિન વલી મહેલમાં રહના, બંદરકું ન હિલાના, દશ સહેરસે દેસ્તિ હિં કરના, ઉનસે ચિત્ત મિલાના. સુ. ૪ જનહર તજના જિનવર ભજના, ભજના જિનકું દલાઈ, નવસર હાર ગલેમેં રખના, જખના લેખકી કટાઈ. સુપ શિર પર મુગટ અમર ઢળાઈ, અમ ઘર રંગ વધાઈ, શ્રી શુભ વીર વિજય ઘર જાઈ, હેત સતાબી સગાઈ. સ. ૬
૭૮– શ્રી વિનયની સઝાય છે પવયણ દેવી ચિત્ત ધરીજી, વિનય વખાણશ સાર, જબુને પુછે કહ્યો છે, શ્રી સહમ ગણધાર, ભાવિકજન
વિનય વહે સુખકાર. ૧ પહેલે અધ્યયને કહ્યું છે, ઉત્તરાધ્યયન મઝાર, સઘળા ગુણમાં મુળગો છે, જે જીન શાસન સાર-ભ. વિ. ૨