SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ બુધ્ધિ અલે જ્ઞા ગ્રહી, ચલણાને અવદાત રે, કહે શ્રેણિક ા ઈંડાં થકી, એહની છે ઘણી વાત હૈ. સમકિત-૬ નંદા માતા સાથ, લીધે સંયમ ભાર ૨, વિજય વિમાને ઉપન્યા, કરશે એક અવતાર રે. સમકિત-છ શ્રેણિક કાણિકને થયા, વૈરતણા અનુબંધ રે, તે સવિ અભય સયમ પછી, તે સવિ કમ સંબંધ રે. સમકિત-૮ જ્ઞાન વિમલ પ્રભુ વીરજી, આણ ધરે જે શિષ્ય રે, તે નિત્ય નિત્ય લીલા લહે, જાગતી જાસ જંગીશ રે, સમકિત : ૭૬- ।। શ્રી વૈરાગ્યની સજ્ઝાય ! જીવ તું ઘેન માંહે પડયા, તારી નિદ્રાને વાર રે, નરક તણાં દુ:ખ દાહિલાં, સેવ્યાં તે અનતી વાર રે. ચેતન ચેતજો પ્રાણીયા. ૧ ધન કુટુંબને કારણે, રત્યેા તું રાત ને દિન રે, લાશ ચારાશીનુ ખાળીયુ', કર્યા નિત્ય નવા વેષ રે. ચેતન-૨ જ્યારે જઈશ કમાઁ આગળે, ત્યાં તારા પડીયલા પાસ રે, ભાગળ્યા વિના રે છૂટકા નહીં, કર્યાં: કમ ના દાસ રે. ચેતન-૩ જેમ પ`ખી વાસેા વસે, તેમ તું જાણુ સંસાર રે, રે સસાર અસ્થિર છે, આઉખાનેા ન કર વિશ્વાસ રે. ચેતન-૪ ભવિક જીવ તુમે સાંભળેા, પાળેા જીવ દયા સાર રે, સત્ય વિજય પંડિત ઈમ ભણે, પ્રભુ આવાગમન નિવાર રે. આ ચેતન-૫
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy