________________
- ૩૮૬ છે આગાર ના ગોરી પૅડા, છ ભાવના પણ પુરી રે, સડસઠ ભેદે નવ નવ વાની, સમકિત સુખડી રૂડી રે
–ચાખે-૪ શ્રી જિન શાસન ચહટે દીઠી, સિધ્ધાંત થાલે સારી રે, એ ચાખે અજરામર હવે, મુનિ દરશનમેયારી રે–ચાખે-૫ એ નિચે જીવ અણાહારી, સંતુષ્ટ પુદ્ગલ વિવહારી રે, વાચક જસ કહે આગમ માને, વાત પ્રમાણે પ્રકાશી રે
ચા -૬
૭૫– | શ્રી નંદા સતીની સઝાય છે બેનાતટ નયરે વસે, વ્યવહારી વડ મામ રે, શેઠ ધનાવહ નદિની, નંદા ગુણ મણિ ધામ રે. સમકિત શીલ ભૂષણ ધરે, છમ લહે અવિચલ લીલી રે, સહજ મલે શિવ સુંદરી, કરીય કટાક્ષ કર્લોલ રે. સમકિત–૧ પ્રસેનજિત નરપતિ તણે, નંદન શ્રેણિક નામ રે, કુમર પણે તિહાં આવી, તે પરણી ભલે મામ રે. સમકિત-૨ પંચ વિષય સુખ ભોગવે, શ્રેણિક તે નાર રે, અંગજ તાસ સેહામ, નામે અભય કુમાર રે. સમકિત-૩ અનુક્રમે શ્રેણિક નૃપ થયા, રાજ ગ્રહી પુરી કેરા રે, અભયકુમાર આવી મધે, તે સંબંધ ઘણેરો રે. સમક્તિ-૪ ચ૯ વિહ બુધ્ધિ તણા ધણુ, રાજય ધુરંધર જાણું રે, પણ તેણે રાજન સંગ્રહ્યું, નિસુણ વીરની વાણી રે. સમક્તિ૫