________________
યેગીન્દુ દેવવિરચિત
[ દેહા ૧૦बोधिसमाध्यभावे पूर्वोक्तसंसारे भ्रमतापि मया शुद्धात्मसमाधिसमुत्पन्नवीतरागपरमानन्दसुखामृतं किमपि न प्राक्षं किंतु तद्विपरीतमाकुलत्वोत्पादकं विविधशारीरमानसरूपं चतुर्गतिभ्रमणसंभवं दुःखमेव प्राप्तमिति । अत्र यस्य वीतरागपरमानन्दसुखस्योलामे भ्रमितो जीवस्तदेवोपादेयमिति भावार्थः ॥ ९ ॥
अथ यस्यैव परमात्मस्वभावस्यालाभेऽनादिकाले भ्रमितो जीवस्तमेव पृच्छति૨૦) વડ–1–ટુર્વË તત્તાë નો પરમg૩ વરૂ I चउ-गइ-दुक्ख-विणासयरु कहहु पसाएँ सो वि ॥१०॥
चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित् ।
ચતુતિઃવનારાજઃ વથા પ્રાન તમf | ૨૦ || चउगइदुक्खहं तत्ताहं जो परमप्पउ कोइ चतुर्गतिदुःखतप्तानां जीवानां यः कश्चिच्चिदानन्दैकस्वभावः परमात्मा । पुनरपि कथंभूतः। चउगइदुक्खविणासयरु
અર્થ:–અતિદુર્લભ બોધિ પામીને જે જીવ પ્રમાદી થાય તે તે વરાક (બિચારે, રંક) પુરુષ સંસારરૂપી ભયંકર અરણ્યમાં ઘણું કાલ સુધી ભ્રમણ કરે છે.
પણ બેધિસમાધિના અભાવે પૂર્વોક્ત સંસારમાં ભ્રમણ કરતા મેં શુદ્ધ આત્મસમાધિથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખામૃત જરાય પણ ન પ્રાપ્ત કર્યું પણ તેનાથી વિપરીત આકુલતાના ઉત્પાદક વિવિધ શારીરિક અને માનસિક ચાર ગતિના ભ્રમણમાં થતું દુઃખ જ પ્રાપ્ત કર્યું.
અત્રે જે વીતરાગ પરમાનંદરૂપ સુખની પ્રાપ્તિ ન થતાં, આ જીવ ભટક્યો તે જ સુખ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૯.
હવે જે પરમાત્મ સ્વભાવની પ્રાપ્તિ ન થતાં, જીવ અનાદિકાલથી ભટક્યા તે પરમાત્મસ્વભાવનું વ્યાખ્યાન શ્રી પ્રભાકર ભટ્ટ પૂછે છે
ગાથા-૧૦ અન્વયાર્થ:-[ જતુતિ દુઃ તcતાનાં] ચાર ગતિનાં દુઃખથી તપ્ત જીનાં [ રસુતિ:વિનાશવરઃ ] ચાર ગતિનાં દુઃખને વિનાશ કરનાર [ : શ્ચિત પરમારHT ] જે કઈ પરમાત્મા છે [ ]િ તે જ પરમાત્માના સ્વરૂપને હે ભગવાન્ ! [ પ્રતા ] મહાકૃપા કરીને [ રથય] કહે.
ભાવાર્થ –ચાર ગતિનાં દુઃખથી તપ્ત જીવોની આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા આદિરૂપ સમસ્ત વિભાવ રહિત તથા વિતરાગ નિર્વિકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org