Book Title: Pandia Dhanwal Kaha
Author(s): Jasbhadravijay
Publisher: Mohanlal Maganlal Badami

View full book text
Previous | Next

Page 4
________________ કસ્તૂરવિજયજી ગણિવર્યની અનુમતિ મળી. વળી સુશ્રાવક પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા M. A. તેમજ શ્રીયુત ચીમનલાલ ચદુલાલ ત્રિવેદી M. A. ની પ્રેરણાથી એને પુષ્ટી મળી. તેથી આ કથાનું સપાદન શરૂ કરાયું. ધનપાલપંડિતની કથાના સંક્ષિપ્ત સાર ઉજ્જયિની નગરી, રાજા ભાજ, સોમચંદ બ્રાહ્મણુ, એની પત્ની સેામશ્રી અને એના બે પુત્રો નામે ધનપાલ તથા શેલન, વાણારસી વાસી શ્રીધર અને શ્રીપતિ, એ બે ભાઇઓનું સામનાથ મહાદેવની યાત્રાર્થે પ્રયાણુ, એ બન્નેનું વધ માનપુરમાં આગમન, મહાદેવનું પ્રત્યક્ષ થવું, મહાદેવ પાસે શિવસુખની યાચના, મહાદેવનીના, મહાદેવના કહેવાથી તેમનું શ્રીવર્ધમાનસૂરિજી પાસે આગમન, સૂરિજી પાસે તેમની દીક્ષા, જિનેશ્વર અને બુદ્ધિસાગર તરીકે તેમનું નામકરણ, બન્નેને સૂરિપદ, એ સૂરિઓનું અણહિલ પાટણુમાં આગમન, તેમનું વેદ વ્યાખ્યાન અને પુર્રહિતના મકાનમાં ઉતરવું, ચૈત્યવાસીઓની ધમાલ, દુર્લભરાજનું ચૈત્યવાસીઓને કુમાન, સુવિડિત સાધુઓને પાટણમાં વિડાર, શ્રીજિનેશ્વરસૂરિનું ઉજ્જયિનીમાં આગમન, સામચંદને નિધાનની પ્રાપ્તિ, શોભનની દીક્ષા, ધનપાલપડિતની ધમાલ, માળવામાં મુનિઓને વિડારબંધ, Àાભનમુનિ સહિત સૂરિજીનું ધારા નગરીમાં આગમન, ધનપાલે કરેલી મુનિની મશ્કરી અને તેના શાળનમુનિએ આપેલા જવાબ, એમનું ધનપાલને ઘેર ગેચરી માટે ગમન, સૂરિજીએ તપાલને ત્રણ દિવસના દહિમાં જીવ બતાવવા અને જૈનધર્મના રહસ્ય સમજાવવું, સમ્યક્ત્વ મૂળ આર વ્રતના ધનપાલે કરેલ 'ગીકાર, ધનપાલે આપેલ જીવદયાના ભોજ રાજાને સચાટ ઉપદેશ, ભેાજના દ્વારમાંથી નીકડવાના પ્રશ્ન અને ધનપાલના અજબ ઉત્તર, ધનપાલે બનાવેલી ઋષભપંચાશિકા, જિનેશ્વર વિના અન્યદેવને નહિ નમવાની ધનપાલની મક્કમતા, ધનપાલને અધ કરવાના ભેજના વિચાર, ધનપાલનું હાંશિયારીથી ભેજને પ્રસન્ન કરવું, ધનપાલે અનાવેલી ભરતચક્રવર્તીની કથા, ભાજે 11 3 11

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30