________________
) પ્રાણ જવાને સમય આવશે, માટે હવે પૂર્ણ રીતે ક્ષત્રિયપણાને અંગિકાર કરશે જેયે છે. એ જે Sણે મનમાં પાકો સંકેત કરી મહા ક્રોધમાં આવીને એવું તો હસ્ત કૌશલ્ય કર્યું કે બધા યોદ્ધાઓના 7
હસ્ત સ્વસ્થ થઈ ગયા અને તે મસ્ત તરૂણ પુરૂષે સમસ્ત પુરૂષને ઘાયલ કરી નાખ્યા. એ
તેને અમે બળવીર્ય જોઈને રાજ ઘણું કોપાયમાન થયે. અને દાંત કરડીને મહા ક્રોધના ) આવેશમાં આવીને ધનુષ્યમાં બાણ ચાવવા લાગે છે, એટલામાં અતિ ત્વરાથી તે પરાક્રમી તરૂણ રે
પુરૂષે અતિ ચાલાકીથી એક બાણ મારીને તેના ધનુષ્યની દોરી તોડી નાખી, એમ તેનું સાહસ કૃત્ય જોઈ જેમ સિંહના પરાક્રમથી હાથી વ્યાકુલ થાય તેમ તે શાંતનુ રાજા વ્યાકુલ થયો. અને (1)
પોતાનો પરાભવ થયો તેથી ખેદ પામીને ફીકો પડી ગયો. એ સર્વ ખેલ ગંગા પોતાના મહેલમાં Sણ ઉભી ઉભી જોતી હતી. તે અતિ કલેશ વધવાનો સમય જોઈને તેનું નિવારણ કરવા સારૂ પોતે 7 રણભૂમિમાં આવીને પોતાના છોકરાને કહેવા લાગી.
ગંગા–તને એટલે બધે અભિમાન શાથી આવ્યું કે, તારા પિતાની સાથે યુદ્ધ કરવા
જે તત્પર થયો છે.
પુત્ર–પોતાની માતુશ્રીનાં વચન સાંભળીને તે આશ્ચર્ય પામ્યો થકો બોલ્યો કે હે માછે તાજી, આપણે વનને વિષે રહેનારા છે ને એ તો રાજા છે તેમ છતાં એ મારો પિતા થાય છે જ એમ હું શા ઉપરથી જાણું?
- ગંગાએ તારો પિતા જ છે; એમાં સંશય આણવાનું કારણ નથી. એમનું નામ શાંતનુ છે) છે. એમને પ્રથમથી શિકાર કરવાનું અતિ વ્યસન છે. એમનું મન એ વ્યસનને આધીન થઈ ઈ ગયું છે. એ તારે જન્મ થયા પછી એક વખતે હું ઘરમાં છતાં મૃગયા રમવા જવાને તૈયાર થયા હતા
ત્યારે મેં ઘણી યુતિએ કરી સમઝાવીને તેમ કરવાની મના કરી છતાં એમણે મારું કહેવું માન્યું છે નહી; તેથી મને ઘણી રીશ ચઢી, તે દિવસથી તને સાથે લઈને મારા પિતાને ઘેર આવી રહી છું. AS શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “પતિ જે સ્ત્રીનું રક્ષણ કરે નહી તે સ્ત્રીએ પોતાના પિતાના ઘેર જઈ રહેવું જ
પત્ર-હે માતુશ્રી, ઉચિત કર્મ કરવાનું મૂકીને જે અનુચિત કર્મ કરે તે કુકમ કહેવાય, વE - એવા કુકમી પુરૂષને હું પિતા કહેવાનું નથી. એ તો મારે કદ શિવૂ છે કેમકે, મેં રાત્ર દિવસ
રક્ષણ કરીને જેઓનું પાલણ પોષણ કર્યું છે, તેને જે મારવા તૈયાર થયો તે પિતા શાનો. એવાં 'S ઘાતકી કર્મો કરનારા પિતા હોય કે પછી ગમે તે હોય તેને શિક્ષા કા વિના હું કદી રહેનાર નથી.
ગંગા(પુત્રને અતિ ક્રોધને વશ થએલો જોઈ પોતાના પતિની પાશે આવી હાથ જે વ ૭) ડીને અતિ નમ્રતા યુકત કહેવા લાગી કે,) હે રાજન, આપને પોતાના પુત્રની ઉપર નિર્દય થવું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org