Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 215
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૦૫-૩૦૬ ગાથાર્થ ચામડું, ચરબી, લોહી એ ત્રણેય પ્રકારનું આ જલચર, ભૂચર અને ખેચરનું માંસ વિગઈ છે અને પહેલા ત્રણ ઘાણવાળા તળેલા પદાર્થો વિગઈ છે. ટીકા ૧૯૬ 'जलस्थलखचरमांसं' चरशब्दः प्रत्येकमभिसम्बध्यते, जलचरस्थलचरखेचरमांसं, चर्म्म वसा शोणितं त्रिधैतदपि विकृतिरिति योग:, तथा आद्यत्रयचलचलोद्ग्राहिमकानि च = म्रक्षणभृततवकपक्वानि त्रीण्येव घारिकावटकादीनि विकृतिरिति गाथार्थः ॥ ३७५ ॥ ટીકાર્ય ‘નતસ્થતવવામાંÄ' અહીં ‘વર’ શબ્દ પ્રત્યેકને વિષે=જલ-સ્થલ-ખ' એ દરેક સાથે, સંબંધ કરાય છે, તેથી જલચર, સ્થલચર અને ખેચરનું માંસ. ચામડું, ચરબી, લોહીરૂપ ત્રણ પ્રકારનું આ પણ=જલચરસ્થલચર-ખેચરનું માંસ પણ, વિગઈ છે, અને આદ્ય ત્રણ ચલચલવાળા ઉદ્ાહિમકો=પ્રક્ષણથી ભરેલા તવકમાં પક્વ અર્થાત્ તેલ કે ઘી રૂપ ચીકણા પદાર્થથી ભરેલી તવીમાં પકાવેલા, ત્રણ જ ઘાણવાળા ઘારી-વડા વગેરે વિગઈ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૩૭૫॥ ગાથા: सेसा ण हुंति विगई अजोगवाहीण ते उ कप्पंति । परिभुंजंति न पायं जं निच्छयओ न नज्जंति ॥३७६॥ અન્વયાર્થ: સેન્ના=શેષ–તે જ ઘી કે તેલમાં ચોથા ઘાણથી આરંભીને પકાવેલ ઘારી-વડાં વગેરે, વિ$ ખ ઢુંતિ–વિગઈ થતાં નથી. તે વળી તેઓચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી-વડાં આદિ, અનોળવાદીા=અયોગવાહીઓને=જોગ વહન નહીં કરનારા સાધુઓને, વ્યંતિ=કલ્પે છે, (છતાં તેઓ) પાયં ન પરિમનંતિ=પ્રાયઃ પરિભોગ કરતા નથી; નં=જે કારણથી નિલ્ક્યઓ=નિશ્ચયથી ન નĒતિ=જણાતું નથી. ગાથાર્થ તે જ ઘી કે તેલમાં ચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી, વડાં વગેરે વિગઈ થતાં નથી. વળી ચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી, વડાં વગેરે જોગ વહન નહીં કરનારા સાધુઓને ક૨ે છે, છતાં તેઓ પ્રાયઃ પરિભોગ કરતા નથી; જે કારણથી નિશ્ચયથી જણાતું નથી. ટીકા शेषाणि चतुर्थघानादारभ्य न भवन्ति विकृतयः, अयोगवाहिनां साधूनाम् - अविशेषतो निर्विकृतिकपरिभोक्तॄणां तानि कल्पन्ते, न तत्र कश्चिद्दोषः, परिभुज्यन्ते न प्रायः तथाऽप्यनेन कारणेन, यत् निश्चयतो न ज्ञायन्ते कथमेतानि व्यवस्थितानि इति गाथार्थः ॥ ३७६ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246