Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૪ પ્રતિદિનક્રિયાવસ્તુક“પાત્રકધાવન” દ્વાર / ગાથા ૩૯૧-૩૯૨ કેવલ નિર્જરાર્થે શીલાદિ ભાવધર્મમાં યત્ન કરે છે, અને નિર્જરાની પૂર્ણતાની પ્રાપ્તિ ન થઈ હોવાથી આનુષગિકરૂપે પ્રાપ્ત થયેલા પુણ્યથી તેઓ દેવભવમાં જાય છે. ૩૯૧ અવતરણિકાઃ मूलद्वारगाथायां पात्रकधावनद्वारं व्याख्यातं, तदनन्तरं यद्विधेयं तद्दर्शयति - અવતરણિકાર્ય : મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ સાતમું પાત્રધાવન” દ્વાર ગાથા ૩૮૮થી ૩૯૧માં વ્યાખ્યાન કરાયું હવે તેનાથી પછી=પાત્રધારન કર્યા પછી, જે કરવા યોગ્ય છે, તેને દર્શાવે છે – ગાથા : संवरणं तयणंतरमेक्कासणगे वि अप्पमायत्थं । आणाअणुहव सेअं आगारनिरोहओ अण्णं ॥३९२॥ पत्तगधुवण त्ति दारं गयं ॥ અન્વચાઈ: I havજે વિકએકાશનક હોતે છતે પણ તયuતાં તેના પછી=પાત્રકધાવન પછી, મUTHપુર્વક આજ્ઞાનો અનુભવ થવાથી આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી, ગvi=અન્ય (પ્રયોજન)-AIIBનિરમો આગારનો નિરોધ થવાથી અપ્પનીયર્થા=અપ્રમાદ અર્થે સંવરV=સંવરણ=પચ્ચખ્ખાણ ગ્રહણ કરવું, ગં=શ્રેય છે. પત્તાધુવU[=પાત્રકધાવન” ત્તિ એ પ્રકારે સારું યંત્રદ્વાર ગયું=સમાપ્ત થયું. ગાથાર્થ : એકાસણું હોવા છતાં પણ પાત્રા ધોયા પછી આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી અને બીજું પ્રયોજનઆગારનો નિરોધ થવાથી અપ્રમાદ માટે પચ્ચખાણ ગ્રહણ કરવું શ્રેય છે. ટીકા : पात्रधावनानन्तरं प्रत्याख्यानं विधेयं, यद्यपि प्रागेवैकाशनकं प्रत्याख्यातं तथाऽपि भुक्त्वा प्रत्याख्यानं ग्राह्यं अप्रमादार्थं तथाऽऽज्ञानुभवात् श्रेयः, एतदाकारनिरोधतश्चाऽन्यत्प्रयोजनं, सागारियागारेणं गुरुअब्भुटाणेणं आउंटणपसारेणं पारिद्वावणियागारेणं' इत्येते प्राक् आकार गृहीताः तेषां निरोधार्थं पुनरपि प्रत्याख्यानं विधेयमिति ॥३९२॥ * “દત સUTો વિ''માં ‘પ'થી એ સમુચ્ચય કરવો છે કે એકાસણું ન હોય ત્યારે તો વાપર્યા પછી પચ્ચખ્ખાણ કરવું આવશ્યક છે, પરંતુ એકાસણું હોય ત્યારે પણ વાપર્યા પછી અપ્રમાદ અર્થે પચ્ચખાણ કરવું શ્રેય છે. ટીકાર્થ: પાત્રકધાવનની પછી પચ્ચકખાણ કરવું જોઈએ. જોકે પહેલાં જ એકાસણું પ્રત્યાખ્યાત છે=ભોજન કરતાં પહેલાં જ એકાસણાનું પચ્ચકખાણ કરાયેલું છે, તોપણ તે પ્રકારે આજ્ઞાનો અનુભવ થવાથી=ભગવાનની આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી, અપ્રમાદ અર્થે ભોજન કરીને પચ્ચકખાણ ગ્રહણ કરવું શ્રેય છે, અને આગારનો નિરોધ થવાથી આ અન્ય પ્રયોજન છે. તે સ્પષ્ટ કરે છે – સાગારિક આગાર, ગુરુ અભ્યત્થાન આગાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246