Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 244
________________ ૨૫ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૮ દ ... શિપતિ વળી ડગલો કેવી રીતે ગ્રહણ કરાય છે? તે બતાવે છે – સંદેશકને પ્રમાર્જીને બેઠેલ સાધુ પ્રહણ કરે છે. ત્તિ' સામાચારીના કથનની સમાપ્તિ અર્થક છે. પતંવાદ - આને જ કહે છે=આ વાતને જ મૂળગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – નિષદ્ય ... તેષામેવ ડગલોનું ગ્રહણ બેસીને કરે છે. તેઓનું જ ડગલોનું જ, ભૂમિમાં આપતન છે અર્થાત્ અફાળે છે. તેઓનું જ ડગલોનું જ, વર્ચને મળને, આશ્રયીને બેસીને ગ્રહણ છે. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246