Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 226
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજના' દ્વાર/ ગાથા ૩૮૬-૩૮૦ ૨૦૦ ટીકાર્ય : અત્યંગ વગર શકટની જેમeતૈલી પદાર્થથી ગાડાનાં પૈડાંનું મર્દન કર્યા વગરના ગાડાની જેમ, જે સાધુ વિગઈ વિના જ આત્માને યાપના કરવા માટે=સદનુષ્ઠાનની ક્રિયાઓ દ્વારા પોતાના આત્માને ઉપશમભાવ તરફ લઈ જવા માટે, શક્તિમાન નથી, આવા પ્રકારના તે સાધુ રાગ-દ્વેષથી રહિત છતા માત્રાથી=પ્રમાણથી, કાયોત્સર્ગાદિના લક્ષણવાળી વિધિથી તેને વિગઈને, સેવે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ ગાડાના પૈડામાં તૈલી પદાર્થ લગાડવામાં ન આવે તો ગાડાનું પૈડું ચાલી ન શકે, તેમ અતિસુકુમાર હોવાને કારણે જે સાધુનું શરીર વિગઈઓનાં સેવન વગર સંયમના યોગોમાં સુદઢ યત્ન કરી શકે તેમ ન હોય, તેવા સાધુ રાગ-દ્વેષ ન થાય તે રીતે ઉપયુક્ત થઈને વિગઈઓના સેવન અર્થે કાયોત્સર્ગાદિ વિધિ કરીને, સંયમના પાલન માટે ઉપયોગી હોય તેટલા પ્રમાણમાં વિગઈઓનું સેવન કરે, જેથી તે વપરાતી એવી વિગઈઓ ચિત્તમાં વિકારો પેદા ન કરે. li૩૮૬ll અવતરણિકા: માનયુ' રૂત્યુ તવાદઅવતરણિયાર્થ: - સાધુ પ્રકામ ભોજન ન કરે, પરંતુ પ્રમાણયુક્ત જ ભોજન કરે, એ પ્રમાણે ગાથા ૩૬૮માં કહેવાયું હતું, તેને કહે છે, અર્થાત્ સાધુના પ્રમાણોપેત ભોજનને બતાવે છે – ગાથા : पडुप्पण्णऽणागए वा संजमजोगाण जेण परिहाणी। . न वि जायइ तं जाणसु साहुस्स पमाणमाहारं ॥३८७॥ भुंजण त्ति दारं गयं ॥ અન્વયાર્થ : પડ્ડપ્પUUISVIIણ વા=પ્રત્યુત્પન્નમાં કે અનાગતમાં=વર્તમાનમાં કે ભવિષ્યમાં, નેT=જેના વડે= જેટલા પ્રમાણવાળા આહાર ગ્રહણ વડે, સંગમનોIE=સંયમયોગોની પરદા પરિણાણિ = નાયટ્ટ ન થાય, તં–તેનેzતેટલા પ્રમાણવાળા આહાર ગ્રહણને, સાસંસાધુનોપમાનમાણા પ્રમાણવાળો આહાર નાપાસુ—તમે જાણો. મુંગUT='ભોજન' gિ=એ પ્રકારે વારે યંત્રદ્વાર ગયું–પુરું થયું. * “વિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: - વર્તમાનમાં કે ભવિષ્યમાં જેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણ વડે સાધુના સંચમયોગોની પરિહાણ ન થાય, તેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણને સાધુનો પ્રમાણવાળૉ આહાર તમે જાણો. ટીકાઃ प्रत्युत्पन्न इति वर्तमाने अनागते वा एष्ये संयमयोगानां कुशलव्यापाराणां येन परिहाणिर्न जायते तत्पुटुतया क्षुधा वा, तं जानीध्वं साधोः प्रमाणमाहारमिति प्रमाणयुक्तमिति गाथार्थः ॥३८७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246