Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 7
________________ શ્રુતક્તિ-અનુમોદના લાભાર્થી પરમપૂજ્ય પરમશાસનપ્રભાવક દીક્ષાયુગપ્રવર્તક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પરમપૂજય હાલા૨દેશે સદ્ધર્મરક્ષક, પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ ૧૦૦+૭૮ ઓળીના આરાધક પૂજ્યપાદ ગણિવર્ય શ્રીનયભદ્રવિજયમહારાજ સાહેબના સદુપદેશથી શ્રી નવાડીસા જૈન સંઘ તરફથી જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. આપે કરેલી મ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. માનવ કલ્યાણ સંસ્થાન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362