________________
શ્રુતક્તિ-અનુમોદના
લાભાર્થી
પરમપૂજ્ય પરમશાસનપ્રભાવક દીક્ષાયુગપ્રવર્તક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પરમપૂજય હાલા૨દેશે સદ્ધર્મરક્ષક, પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ ૧૦૦+૭૮ ઓળીના આરાધક પૂજ્યપાદ ગણિવર્ય શ્રીનયભદ્રવિજયમહારાજ સાહેબના સદુપદેશથી
શ્રી નવાડીસા જૈન સંઘ તરફથી જ્ઞાનખાતાની ઉપજમાંથી
આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે.
આપે કરેલી મ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતાં રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લિ. માનવ કલ્યાણ સંસ્થાન