Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 282
________________ જૈન સાહિત્ય | ૨૭૩ રાસ (૩૧) હેમવિમલસૂરિકૃત મૃગાપુત્ર ચોપાઈ (૩૨) જયવલ્લભકૃત શ્રાવક બારવ્રત રાસ; સ્થૂલભદ્ર બાસઠીઓ; ધના અણગારને રાસ (૩૩) સિંકુલશકૃત મુનિપતિ ચરિત્ર (૩૪) શાંતિસૂરિકૃત સાગરદત્ત રાસ (૩૫) જિનસાધુસૂરિકૃત ભરતબાહુબલિરાસ (૩૬) કીર્તિહર્ષત સનતકુમારપાઈ (૩૭) જયરાજક્ત મદર રાસ (૩૮)ક્ષમાકલશકૃત સુંદર રાજ રાસ; લલિતાંગ કુમાર રાસ (૩૯) નેમિકુંજરત ગજસિંહકુમાર ચોપાઈ (૪૦) લબ્ધિસાગરકૃત શ્રીપાલ રાસ; વજભુજંગકુમાર પાઈ (૪૧) હર્ષ કલશકૃત વસુદેવ ચોપાઈ (૪૨) લાવણ્યસિંહા ઢંઢણકુમાર રાસ (૪૩) સિંહકુલત નંદબત્રીસી; સ્વપ્નવિચાર ચોપાઈ (૪૪) હર્ષમુનિકૃત ચંદ્રલેખા ચેપાઈ (૪૫) ઈશ્વરસૂરિકૃત લલિતાગ ચરિત્ર; શ્રીપાલ પાઈ (સિદ્ધચક્ર પાઈ) (૪૬) ધર્મદેવકૃત હરિશ્ચન્દ્ર રાજાને રાસ; અજાપુત્ર રાસ, વયર સ્વામીને રાસ (૪૭) પદ્મશ્રીકૃત ચાદર ચરિત્ર (૪૮) ધર્મરુચિકૃત અાપુત્ર પાઈ (૪૯) કડઆકૃત લીલાવતી સુમતિવિલાસ રાસ (૫૦) રાજશીલકૃત વિક્રમખાપર ચરિત ચોપાઈ; અમરસેન વયરસેન ચોપાઈ (૫૧) જયવિજયકૃત મુનિપતિ પાઈ (પર) પદ્મસાગરકૃત કયવન્ના એપાઈ (૫૩) ધર્મ સમુક્ત સુમિત્રકુમાર રાસ; પ્રભાકર ગુણકર એપાઈ; કુલધ્વજકુમાર રાસ; શકું. તલા રાસ; રાત્રિભેજન રાસ (૫૪) દેવકલશકૃત ઋષિદત્તા ચોપાઈ (૫૫) કુશળસંયમત હરિબળને રાસ; સંગમ મંજરી (૫૬) શુભવર્ધનશિવકૃત અષાઢભૂતિ રાસ (૫૭) રત્નસિંહસૂરિશિષ્યકૃત જંબુસ્વામી રાસ (૫૮) ભુવનકાર્તિકૃત કલાવતી ચરિત્ર (૫૮) અમીપાલકૃત મહીપાલને રાસ (૬૦) સૌભાગ્યસાગરસૂરિશિષ્યવૃત ચંપકમાલા ચરિત્ર (૬૧) ભીમકૃત અગડદા રાસ (૬૨) જયનિધાનકૃત ધર્મદત્ત ધનપતિ રાસ; સુરપ્રિય ચરિતરાસ (૬૩) સાધુરત્નસૂરિકૃત કયવના રાસ (૬૪) સેવકકૃત આદિનાથ દેવ રાસ, ઋષભદેવ વિવાહલુ સીમંધર સ્વામી શેભા તરંગ; આદ્રકુમાર વિવાહલ (૬૫) વિજયદેવસૂરિકૃત શીલ રાસ (૬૬) મહીચંદક્ત ઉત્તમ ચરિત્ર પાઈ (૭) સમરચંદ્રશિષ્યક્ત શ્રેણિક ૧૮

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306