Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 296
________________ જૈન સાહિત્ય / ૨૮૭ કેતા ચિરત્ર માંહેલા ચરી, કેતા કહ્યો સ્વબુદ્ધે કરી, કેતી વાત સુણી તે કહી, અધિક આછું ખામું સહી, લાકકથાના પ્રકારની આ કથા હેાવાથી એમાં અદ્દભુતરસિક ઘટનાએનું નિરૂપણુ થાય એ સ્વાભાવિક છે. વળી એમાં શૃંગારરસનું નિરૂપણુ પણ કવિએ ઠીકઠીક કર્યુ છે. તેમ છતાં કવિના આશય કૃતિને શાંતપર્યં વસાયી મનાવવાનેા છે એ સ્પષ્ટ છે. કવિ પાતે કહે છે : ‘પ્રથમ શંગાર રસ થાપિયા, છેડા શાંત રસ વ્યાપિયા'. કવિ નયસુંદરકૃત ‘રૂપચંદકુંવર રાસ આપણા સમગ્ર રાસ-સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે. 9 મોંગલમાણિકચ આગમ બિડાલંબ ગચ્છના મુનિરત્નસૂરિની પરપરાના ભાનુભટ્ટના શિષ્ય કવિ મૉંગલમાણિકયે રચેલી ખે રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે અને હજુ અપ્રકાશિત છે. એમણે ઈ. સ. ૧૫૮૨માં ઉજ્જયિની નગરીમાં વિક્રમરાજ અને ખાપર ચેારના રાસ'ની રચના કરી છે. વિક્રમ વિશે જે જુદીજુદી ગદ્યકથાઓ અને રાસ લખાયેલા છે. તેના અભ્યાસ કરી કવિએ આ વીરરસપ્રધાન કૃતિની રચના કરી છે એમ પેાત નિર્દેશ કર્યા છેઃ વિક્રમ સિંહાસન છઈ ખત્રીસ, કથા વૈતાલીણી પાંચવીસ, પંચદ’ડ છત્રની કથા, વિક્રમચરિત્ર લીલાવઈ કથા, પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ, વિક્રમપ્રબંધ અછઈ જે ઘણા, કહતા પાર નહી ગુણા, ઇતિ માહુ અંગિસ... ધરી ગુરુ કવિ સ ́ત ચરણુ અણુસરી, ગદ્યકથા રાસ ઉદ્ભર,રચિ પ્રશ્ન ધ વીરરસ સાર આ રાસની રચના કર્યા પછી કવિએ એ જ વર્ષે ઉજ્જિયનીમાં ચાતુર્માસ દરમિયાન અંખડ કથાનક ચેપાઈ'ન્રી રચના પણ શરૂ કરી દીધી હતી, જે પછીના વર્ષમાં પૂર્ણ કરી હતી. ‘સાત આદેશમાં

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306