Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 288
________________ જૈન સાહિત્ય / ૨૭૯ સ્વતંત્ર અને મૌલિક કલ્પનાશક્તિ પણ તેઈ શકાય છે. પ્રસંગે પ્રસંગે અનુકૂળતા પ્રમાણે દૃષ્ટાંતા અને સુભાષિતના પ્રકારની પ`ક્તિઓ પણ કવિએ વચ્ચે પ્રયાજી છે જે એક ંદરે રાસની ગુણવત્તામાં ઉમેરા કરે છે. કુશળલાભ વાચટ કુશળલાભ ઈ.સ.ના સેાળમા સૈકાના ઉત્તરામાં વિજ્ઞમાન હતા. એમણે પાતાની કૃતિઓમાં પેાતાની ગુરુપરંપરાના થોડાક નિર્દેશ કર્યો છે. તેજસાર રાસમાં' અને · અગડદત્ત રાસ'માં તે પેાતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયના – ઉલ્લેખ કરે છે. કુશળલાભ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના હતા અને રાજસ્થાન તરફ તેમનેા વિહાર વિશેષ રહેલા જણાય છે. એમણે પેાતાની બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનમાં જેસલમેરમાં કર્યું હતું. તેમણે ખ ભાતના સ્થ ંભનક પાર્શ્વનાથની અને પારકરના ગાડી પાર્શ્વનાથની જાત્રા કરી હતી. કુશળલાભે રચેલા ‘નવકાર મંત્રને છંદ' આજે પણ જેનામાં ગવાય છે. કવિ કુશળલાભે રચેલી અને હાલ ઉપલબ્ધ કૃતિએ આ પ્રમાણે છે : (૧) માધવાનલ ચાપાઈ (ઈ.સ. ૧૫૬૦), (૨) મારૂઢાલાની ચેાપાઈ (ઈ.સ. ૧૫૬૧), (૩) જિનરક્ષિત જિનપાલિત સંધિ (૧૫૬૫), (૪) તેજસાર રાસ (ઈ.સ. ૧૫૬૮), (૫) અગડદત્ત રાસ (ઈ.સ. ૧૫૬૯), (૬) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, (૭) ગાડી પાર્શ્વનાથ સ્તવન (૮) નવકાર મંત્રના છંદ. માધવાનલ ચેાપાઈ–માધવાનલકામકલા ચાપાઈ (અથવા માધવાનલ પ્રબંધ)ની રચના કવિ કુશળલાભે ઈ.સ. ૧૫૬૦ (વિ.સં. ૧૬૧૬)માં ફાગણ સુદ ૧૩ને રવિવારે જેસલમેરમાં કરી હતી. તેમણે જેસલમેરના મહારાન યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુંવર રાજ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306