Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ દોષ નથી. કારણ કે, ઉત્પત્તિસ્થાનમાં તાત પૈસા આપી, તે તે પ્રાણીએ મરાવવાં પડે છે.' આવા ભેદ પાડવાની જરૂર શી રીતે પડી હશે, એ અત્યારે કલ્પવું મુશ્કેલ છે. યતિધમતા કરવું-કરાવવું અને અનુમતિ આપવી, એ ત્રણેને સરખાં જ માને છે; પરંતુ ગૃહસ્થધની બાબતમાં આવા આવા ભેદો સ્વીકારવાથી ધર્માંતત્ત્વ સ્પષ્ટ થવાને બદલે હણાયું છે. તેમાંય નં. ૬ માં જણાવેલે ફાદાર તા રાજ્યતંત્રને એક વફાદાર સેવક છે. જો રાજા દાષિત નથી, એના રાજ્યને લાભ ઉઠાવનારા પ્રજાજને દેષિત નથી, તે તે તંત્રના એક સેવક શી રીતે દાષિત છે? કહેવું હેય તે! આખા રાજ્યતંત્રને દાષિત કહેા, તેમજ તે રાજ્યતંત્રને લાભ ઉઠાવનારા સઘળા પ્રજાજનેને પણ દેાષિત કહેા; પરંતુ માત્ર ફે।જદારને તેના ફાજદારીના કામ અદલ દેાષિત ઠરાવવેા એ તે દેખીતું અન્યાયી લાગે છે. ખેતી વડે જ પાકેલા દાણા ખાનાર દેષિત નહી, પણ તે ખેતી કરનારા ખેડૂત પાપી; રાજ્યતંત્રને લાભ ઉઠાવનાર પ્રજાજન દષિત નહીં, પણ તે રાજ્યતંત્રની વ્યવસ્થા જાળવનાર સેવક દોષિત એ જાતના પાપની જવાબદારીના ખ્યાલ ગૃહસ્થની બાબતમાં પણ બદલવા જોઈએ; નહીં તેા બ્રહ્મદેશાદિ દેશેાના આજના બૌદ્ધો જેમ કસાઈ એ કાપેલું માંસ ખરીદવાથી પેાતાને માંસ માટે જાનવર કાપવાની હિંસામાંથી મુક્ત થયેલા માને છે, તેવી જ ભૂલ સામાન્ય જૈનવ માં પણ પેદા થવાનેસભવ છે. અને આજે દેખાય છે પણ તેમજ. ખેતી અને રાજ્યતંત્ર એ બંને સામાજિક દૃષ્ટિએ અત્યાવશ્યક પ્રવૃત્તિઓને અધાર્મિક ગણવાથી જ ખેતીની પેદાશે, તે જ રાજ્યત ંત્રની સુવ્યવસ્થા હેઠળ : Jain Education International For Private & Personal Use Only મળવા મોટ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218