Book Title: Omkar Vyakhya Author(s): Ayodhyaprasad Publisher: Arya Seva Sangh View full book textPage 4
________________ છે એ ઈશ્વરનું નામ પણ વાયુ અર્થમાં પ્રયુક્ત થાય છે. સૂર્ય સામા ગતિસ્થા : યજુર્વેદના આ મંગભા ચતુષાર સૂર્ય જડ અને ચેતન પદાર્થોને પ્રકાશક છે, આ પ્રમાણે દુનિયા સૂર્યને ભૌતિક જગતને “અમિત ગોળો સમજે છે, પરંતુ સસ્ત સ્થાવર જંગમ પદાર્થોના પ્રકાશ સ્વરૂપ હેવાથી પરમાત્મા પણ સૂર્ય' શબ્દના ઘાતક છે. એ જ પ્રમાણે “ય વિસ્તાર” ધાતુમાંથી “પૃથ્વી” શબ્દ સિદ્ધ થાય છે. સાંસારિક અર્થમાં એનો અર્થ “જમીન” છે, પરંતુ વિસ્તૃત જગતનું વિસ્તરણ કરનાર પરમાત્માના નામ પણ “પૃવી” છે. એ જ પ્રમાણે તરસ લાગે કે તરત જ “કત્ર' શબ્દનું ઉચ્ચારણ થાય છે એના વગર દુનિયાને ચાલતું નથી. આ સ્ત્ર' શબ્દ “સ્ત્રઘાત' ધાતુમાંથી વ્યાકરણ દ્વારા સિદ્ધ થાય છે. જેને ઈશ્વરપરક અર્થ દુષ્ટોનું દમન અને અવ્યક્ત પરમાણુઓનું અન્ય સંગવિગ કરવાનો છે. આ અર્થમાં પરમાત્મા કહેવાય છે. વ સાચ્છાને” આ શબ્દથી “કુબેર' શબ્દ સિદ્ધ થાય છે. લૌકિક અર્થમાં કુબેર એટલે ધનને સ્વામી. પરંતુ જે પિતાને વિસ્તાર કરી સૌને શિરછત્ર બને એ પરમાત્માનું નામ પણ કુબેર છે. આ જ પ્રમાણે રાહુ, શનિ, શુક્ર, મંગળ, બુધ, ચન્દ્ર, કેતુ, યજ્ઞ–આ બધા શબ્દ ભૌતિક અર્થમાં પ્રયુક્ત થતા હોવા છતાં ઈશ્વરના પણ ઘાતક છે. આ જ પ્રમાણે પરમાત્માનાં બીજાં અસંખ્ય નામને ઉલ્લેખ કરી શકાય છે, જે દરેક નામ પરમેશ્વરના વિશિષ્ટ ગુણ કે કર્મને પરિચય આપે છે. પરંતુ એ ઉપાસ્ય દેવતાનું એક એવું પણ મુખ્ય નામ હોવું જોઈએ, જે નામની અંદર બીજા અસંખ્ય નામોને સમાવેશ થઈ જાય, અને એ એક જ નામમાંથી એમના સમરત ગુણ, કર્મ અને વિભાવને પરિચય મળી શકે. આ પરમ પવિત્ર નામ પ્રણવ અર્થાત "ગોર' કાર છે. જેને વિષે મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં કહ્યું છે: “તી વાર: રૂ . ૨૪૦ ૨-૨૮ [ 2 ] श्री आर्य सेवा सघनु प्रकाशन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24