Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 20
________________ પિતાના અનેક ગુણેથી અનેક નામધારી ભગવાનનું એક ને મુખ્ય નામ એરૂમ છે. પ્રણવની વ્યાખ્યા નિરૂકતમાં આપતાં કહ્યું છે કે જે શબ્દથી પ્રભુના અનેક ગુણો ગ્રહણ થાય તે પ્રણવ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સમાવેશ એમમાં થાય છે. ઓમ શબ્દ અવ ધાતુથી બનેલ છે. વાવતિ રક્ષતિયો એ રક્ષા કરે છે તે ઓમ છે. યજુર્વેદમાં કહ્યું છે: એમ તz (ય. ૨. ૧૨) ઓમ્ મારા હૃદયમાં પ્રતિષ્ઠા પામે. ઓમ્ વં. ત્રહ્મ (ય. ૪૦–૧૭) ઈશ્વર મહાન અને વ્યાપક છે. સમગ્ર વિશ્વમાં ઓમ્ અને મમાં જગત વ્યાપ્ત છે. મનુ ભગવાન કહે છે : યારિશ્વગુજર મ ન્ચ કનાપતિ એટલે અકાર, ઉકાર, મકાર પ્રજાપતિ પરમાત્મા છે. સુષ્ટિના સર્જનનું કારણ પણ ઈશ્વર જીવ અને પ્રકૃતિ છે; ઓ ના ઉચ્ચારથી મુખ ઊઘડે છે અને મને ઉચ્ચારથી મુખ બંધ થઈ જાય છે. એટલે કે એમના ઉચ્ચારણથી ઉત્પન્ન, સંચાલન અને પ્રલયનું જ્ઞાન થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું જ્ઞાન થાય છે, દૂધમાંથી માખણ નીકળે છે તેમ પ્રજાપતિએ સક, યજ, સામરૂપી દૂધમાંથી અકાર, ઉકાર, મકાર રૂપ માખણ કાઢયું અને ભૂઃ ભુવઃ અને સ્વઃ રૂપી ત્રણ મહાવ્યાહતિઓ પણ કાઢી. ઐતરેય બ્રાહ્મણ કહે છે : વેદેને તપાવ્યા ને તેમાંથી ત્રણ શુક્ર ઉત્પન્ન થયાં. વેદમાંથી ભૂઃ યજુર્વેદથી ભૂવઃ અને સામવેદથી સ્વઃ એ ત્રણ શુક્રને તપાવવાથી ત્રણ વર્ણ ઉત્પન થયા, આકાર, ઉદાર, ભકાર એટલે રૂમ શબ્દ વેદોને સાર અને આધાર છે. (અતરેય ૫. ૩૨) કઠોપનિષદમાં કહ્યું છે. એમ અક્ષર જ પરમ બ્રહ્મ છે. એ જ અક્ષર સર્વોત છે. એનું જ્ઞાન થવાથી મનુષ્ય જે મેળવવા ઈચ્છે છે તે મેળવી શકે છે.” [ ૧૮ ]. श्री थार्य सेवा संघनु प्रकाशन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24