Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 18
________________ પણ મતભેદ નથી. બાઈબલની “Pslam' અર્થાત “સ્તોત્રસંહિતા' નામના પુસ્તકમાં આવે છે: Blessed be the Lord God of Israel from everlasting to evelasting and its all the people Say Amen Prise ye the Lord. અર્થાત ઈઝરાઈલના પરમેશ્વર યહોવાને ધન્ય છે. અનાદિકાળથી તેને ધન્ય જ છે, અને અનન્તકાળ સુધી રહેશે. અને બધી પ્રા કહે છે આમેન યાહુની સ્તુતિ કરે. (સ્તોત્ર સંહિતા ૧૦૬–૧૪) આ “આમેન” શબ્દનું વિકૃત રૂપ અરબી ભાષામાં “આમીન” શરદ છે. મુસલમાનો પ્રાર્થનાની આયતો વાંચીને આમીન શબ્દનું ઉચ્ચારણ કરે છે. અરબી ભાષામાં “આમીન’ શબ્દની વ્યુત્પત્તિ “અમન” કે “અમાન” ધાતુમાંથી થાય છે અને એને અર્થ નિર્ભયતા આપવી કે રક્ષણ કરવું એવો થાય છે. એ જ ધાતુમાંથી “મિન” શબ્દ બને છે અને તે અરબીમાં પરમાત્માનું નામ છે. (જુઓ અરબી લુગાત સુરાહ) “નોરમ્' શબ્દને અર્થ પણ રક્ષણ કરનાર છે. આથી મેમિન અને શોરૂમ્' સમાનાર્થક શબ્દ છે. “આમીન” શબ્દ પણ સ્વીકારકિતમાં રૂમ્ ની માફક અરબીમાં પ્રયુક્ત થાય છે. ઉપર્યુક્ત સમસ્ત શાસ્ત્રીય પ્રમાણે તથા તાર્કિક ઉક્તિઓથી એ વાતનું સમ્યફ સ્પષ્ટીકરણ થઈ ગયું છે કે જગન્નિયંતા પ્રભુ પરમાત્માનું મુખ્ય નામ “શોરૂ' છે અને અન્યાન્ય નામોની અપેક્ષા સરળ તથા વ્યાપક છે. એથી પ્રત્યેક સ્ત્રીપુરુષ આબાલવૃદ્ધ વિદ્વાન તથા અવિદ્વાન સમસ્ત વ્યક્તિ માટે સર્વ “શરૂE' નામ દ્વારા પ્રભુનું ચિંતન કરવું જોઈએ તથા પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત “શોરૂ' ના ઉચ્ચારણ અને ધ્યાનથી કરવી જોઈએ. જેમકે કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કહે છે : [ 16 ] श्री आर्य सेवा सघनु प्रकाशन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24