Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 24
________________ | | ઓરેન આર્ય હમારા નામ હૈ, 2 એ હમારા દેવ હૈ, વે SSC ] આર્યસમાજના 1. સર્વ સત્ય વિદ્યા અને જે પદાર્થ વિદ્યાર છે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે 2. ઈશ્વર સચ્ચિદાનંદસ્વરૂપ, નિર્વિકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે; તેની જ ઉપાસના કરવી યોગ્ય છે. 3. વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા અને સાંભળવા સંભળાવવા એ સર્વ આર્યોને પરમ ધર્મ છે. 4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છેડવામાં સર્વદા તત્પર રહેવું જોઈએ. પ. સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવાં જોઈ એ. 6. સંસારનો ઉપકાર કરે અર્થાત શારીરિક, આમિક અને સામાજિક ઉન્નતિ કરવી એ સમાજને મુખ્ય ઉદ્દેશ છે. 7. સર્વની સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 8.. અવિદ્યાને નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 9. દરેક આર્યો પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિંતુ સર્વની ઉન્નતિમાં પિતાની ઉન્નતિ સમજવી જોઈએ. 10. સઘળા મનુષ્યોએ સામાજિક, સર્વહિતકારી નિયમ પાળવામાં પરતંત્ર અને સર્વહિતકારી નિયમમાં સ્વતંત્ર રહેવું જોઈએ. પ્રકાશકઃ શ્રી આર્ય સેવા સંઘ વતી શ્રીકાન્ત ભગતજી, 8/501 ચાંલાવાડ, સુરત-૨, જેઠ સુદ 7, 2023. 15-6-67 (પ્રત 2000) મુદ્રક શ્રમજીવી સહકારી મુદ્રણાલય, લિ. ગોપીપુરા, બાવાસીદી ટેકરા,સુરત - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24