Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 19
________________ तस्मादीमित्युदाहृत्य यज्ञ दान तपः क्रियाः। प्रवर्तन्ते विधानोक्तः सततं ब्रवादिनाय गी १७-१४ અર્થાત ? આ માટે બ્રહ્મવાદીઓ અર્થાત દેવદત્ય વિશારદ પુરુષની શાસ્ત્રોકત યજ્ઞ, દાન, તપની ક્રિયાઓ શોરૂ' શબ્દના ઉચ્ચારણથી જ શરૂ થાય છે. આ ક ઉપર ભાષ્ય કરતાં સ્વામી રામાનુજાચાર્ય લખે છે: तस्माद ब्रह्मवादिनां वेदवादिनां त्रैवर्णिकानां यक्ष दान तपः क्रियः विद्यामोक्ताः वेदविधामोक्तः आदो 'ओ३म्' इति उदाहृत्यः सतत सर्वदा प्रवत्तेन्ते ॥ અર્થાત ? આ શરણથી બ્રહ્મવાદી વેદપાઠી બ્રાહ્મણ ક્ષત્રિય અને ૌોની વેદમાં બતાવેલી યજ્ઞદાનતપરૂપી બધી ક્રિયાઓ પહેલા સદા મીરે' શબ્દનું ઉચ્ચારણ કરીને જ આરંભ કરવામાં આવે છે. પરમાત્માનું નામ સ્મરણ કરવામાં કોઈ પ્રતિબંધ નથી. ચાહે તે વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય અથવા ગમે તે વર્ષની હોય. પરમાત્માના ચિતન અને ધ્યાનથી પરમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. लियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परांगतिम् ।। અનુ. હેમેન્દ્ર દેસાઈ ઈશ્વર એક છે, પણ એનાં ગુણ અનેક છે અને એ દરેક ગુણવાચક શબ્દથી તેને યાદ કરવામાં આવે છે. એ રીતે ઈશ્વરનાં અનેક નામ છે. ભગવાન વિષ્ણુના હજાર નામ કહેવાય છે. ભગવાન શબ્દ ભગ અને વાન શબ્દને બનેલો છે. એશ્વર્ય, સધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ શક્તિ ધરાવનાર ભગવાન કહેવાય છે. આ શક્તિ સંપૂર્ણ સ્વરૂપે એક માત્ર ઈશ્વરમાં હોય છે; આમ છતાં એ શક્તિઓ વધતાઓછા પ્રમાણમાં મહાપુરૂષોમાં જોવામાં આવે છે અને તેથી તેમને પણ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, પણ વાસ્તવમાં ભગવાન એક જ છે. पुष्प ११ : अकार ग्याख्या Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24