________________
વેદ, બ્રાહ્મણગ્રન્ય, ઉપનિષદ્ અને સ્મૃતિશાસ્ત્રમાં આ પવિત્ર બ્રહ્મ વાચક કારને સૂક્ષ્મબુદ્ધ મહિમાનું કેવું માહામ્ય છે તેને ખ્યાલ આવશે.
દુનિયામાં જેટલી ભાષાઓ છે એ બધીમાં “અ” વિના કોઈ પણ અક્ષરનું ઉચ્ચારણ થઈ શકતું નથી વળી ભાષાઓમાં કેટલાક એવા પણ અક્ષરે છે, જેનું ઉચ્ચારણ કઠિનતાથી થાય છે અને કેટલાંક મનુષ્યોથી તે આજીવન પણ તેવા અક્ષરનું ઉચ્ચારણ થતું નથી. ઈગ્લાંડમાં રહેનારા સેયદિ વિશુદ્ધ “” અક્ષરનું ઉચ્ચારણ કરી શકતા નથી. ઈગ્લાંડના પડોશી ફ્રાન્સમાં જે “ટ ઠ ડ ઢ ણ (ટ વર્ગના) ઉચ્ચારણો કરાવવાનો પ્રયત્ન કરાવવામાં આવે તો તેઓ કહેશે કે આ વળી કેવી મુશીબતમાં ફસી ગયા ! કેટલાક મહાનુભાવોથી “ર” અક્ષરનું ઉચ્ચારણ થઈ શકતું નથી. કેટલાક “શ' “” “ નું ઉચ્ચારણ કરી શકતા નથી. બંગાળી ‘' બોલી નહિ શકે. આ પ્રમાણે જુદા જુદા દેશના નિવાસી જુદી જુદી ભાષાઓના અક્ષરો બોલી શક્તા નથી. પરંતુ દુનિયાના કેઈ પણ દેશને નિવાસી કે કોઈ પણ ભાષાને અભ્યાસી “” “” “'આ ત્રણ અક્ષરે બોલવામાં કદાપિ દ્વિધામાં પડશે નહિ, ઊલટું સરળતાથી બોલી શકશે.
આ તો રહી ભણેલા અને જુદા જુદા દેશોના બેલનારાની વાત, પરંતુ પેલા રબોધ બાળકે તરફ પણ ક્ષણિક દષ્ટિપાત કરે જેઓ જન્મતાની સાથે જ મેં, આ, ૩, ૪ અને મ્ વગેરે ઉચારણું સાથે જ માતાના ખોળામાં લપેટાઈને રડે છે અને માતા પણ બચ્ચાંને
એ ના ઉચ્ચારણ સહિતના હાલરડાંથી ચૂપ કરી દે છે. માતા અને બાળકોની આ મોરેન સંબંધી પ્રણાલિનું કેઈએ પણ નિર્માણ કર્યું નથી કે ન કોઈએ એનું શિક્ષણ આપ્યું છે, પરંતુ સ્વાભાવિક જ એના મુખમાંથી આ કાર રૂપી અક્ષરનું ઉચ્ચારણ ન કેવળ આજથી ૫ણુ અનાદિ કાળથી થતું આવ્યું છે. નાનાં બચ્ચાં સિવાય પેલાં બહેરાં અને મૂગાંઓને
पुष्प ४१मुं: ओंकार व्याख्या
[ ૧૩ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com