________________
અભિપ્રાયમાં એકાગ્ર ચિત્ત થઈને બધી બાજુથી મનને કેન્દ્રિત કરી અંતરિક્ષલોકમાં ઉન્નત દશાને પ્રાપ્ત થાય. આ પછી તે ઉપાસક ચંદ્રલોકમાં મનથી સમસ્ત સુખદાયિની સામગ્રીથી ઉત્પન્ન થયેલા સુખને ભગવે છે, અને તે આનંદને પૂર્ણ અનુભવ કરી ફરીથી પૃથ્વીતળ ઉપરના ઉચ્ચ કેટીને જ્ઞાનસંપન્ન કુળમાં જન્મ લે છે.
यः पुनरेतत्त्रि मालेत्रेणे वौमित्यनेनै वाक्षरेण परं पुरुष मभिध्यायीतः स तेजसि सूर्य सम्पन्नः यथा पादोदरस्त्वचा विनिर्मुच्यत एवं ह वै स पाप्सना विनिर्मुक्तः स सामभिरुन्नीय ब्रह्मलोक, स एतस्मा ज्जीव धनात्परापरं पुरुषमीक्षतेः तदेतो श्लोकौ भवतः ॥ ५ ॥
અને જે ઉપાસક “” “E” “શું' આ ત્રણ માત્રાવાળા, સંસારના સૂક્ષ્માતિ સૂક્ષ્મ પરમાણુઓમાં પણ વ્યાપ્ત અવિનાશી બ્રહ્મ નામથી ઓળખાતા પરમ પિતા પ્રભુનું, તદાકાર વૃત્તિ અને ગાભ્યાસથી ધ્યાન ધરે છે તે અવસાન સમયે સ્વર્ગલોકમાં પ્રાણથી સંયુક્ત થઈ જેમ કાંચળીથી છૂટી જઈને સાપ નિર્મળ બની જાય છે તેમ વાસનાઓથી મુક્ત થઈને નિર્મળ થઈ પ્રાણની સાથે જ્ઞાનદષ્ટિથી નીરખતા બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
આ જ વિષયની પુષ્ટિના બીજા બે મંત્રો જોઈએ. तिम्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अन्योऽन्य सक्ता अनदिप्रयुक्ताः क्रियासु बाह्याभ्यन्तरमध्यमासु सम्यक्युक्तासु न कम्पते शः।
અથત ત્રણ માત્રાઓથી યુકત કારના, યોગાભ્યાસમાં અવસ્થિત જ્ઞાનયોગમાં તત્પર યેગી, જાગ્રત, સુષુપ્તિ અને બાહ્યવૃત્તિઓ વાળી અવસ્થાઓની અસરમાંથી મુક્ત રહીને કર્તવ્યપથ ઉપર સ્થિર રહે છે. पुष्प ४१९ : ओंकार ब्याख्या
[ ૧૧ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com