________________
કરવામાં આવેલી ઉપાસના) ઉપર' બ્રહ્મ એ જ કાર છે. આ પ્રમાણે શબ્દ અને અર્થને પરસ્પર મિલનથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને વિદ્વાન લોકોએ કાર કહ્યું છે. આ કારના જ્ઞાનથી જ જ્ઞાની પુ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન માટે “પર” કે “અપર’ની ઉપાસનાથી ઉપાસના વિધિ અનુસાર “પર” કે “અપર’ ફળને પ્રાપ્ત કરે છે.
મહર્ષિ પિપ્પલાદ ફરીથી “શોરૂમ' ની ત્રણ માતાઓ સંબંધમાં લખે છે: स यद्येकमात्रमभिध्यायीत, सतेनैव सं वेदितस्तुण मेव
जगत्याममि संपद्यते। तम्मृचा मनुष्य लोकमुपयन्ते, स तत्र तसपा
ब्रह्मचर्येण श्रद्धया सम्पन्तो महिमानमनुभवति ॥ ३ ॥
અર્થાત્ જે પ્રભુભક્ત માની પ્રથમ માત્રા “ક” નું ફરી ધ્યાન ધરે છે તે ઉપાસક કેવળ આ એક માત્રિક અકારની નજીવી ઉપાસનાથી ચેતી જઈને પિતાના કર્તવ્યપથ ઉપર દઢતાથી આગળ વધી, બ્રહ્મજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈને અવનિતળ પર રાજ્યાદિ સર્વોત્તમ સુખોને પ્રાપ્ત થાય છે. આ ઉપાસક પુરુષને માટે મોંકારના ની કદરુપ એક માત્રા પવિત્ર યજ્ઞોપવીત સંસ્કાર દ્વારા પ્રતિષ્ઠા અને આદરમાન પામેલા એક વિદ્વાનો દ્વારા, માનનું કારણ બને છે. તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધાથી પરિપૂર્ણ તે મનુષ્ય પરમેશ્વરના મહિમાને અનુભવ કરે છે અર્થાત તે મહાપ્રભુના મહત્વને જાણી સ્વયં મહાઆનંદને પ્રાપ્ત કરે છે. __ अथ यदि द्विमात्रेण मनसि सम्पद्यते, स्सोऽन्तरिक्षयजुभिरुन्नीयते सोमलाक, स सोमलेोके विभूतिमनुभूय पुनरावर्तते ॥४॥
જે “ક” અને “૩' આ બે માત્રાઓથી યુક્ત આ બોંકાર વાચક બ્રહ્મનું જીંદગીભર મનપૂર્વક ધ્યાન કરવામાં આવે તે જીવનલીલા સમાપ્ત કરતી વેળા તે ઉપાસક કર્મકામય ઉપાસના દ્વારા યજુર્વેદના [ ૧૦ ]
श्री आर्य सेवा सधनु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com