Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 11
________________ The letter 'A' is Vaisvanar the Spirit of waking Soul in the waking World. 'U' is Taijas the Spirit of dreaming Soul in the world of dreams and 'M' is Prajana the Spirit of Sleeping and undreaming Soul. અર્થાત્ આ ‘’ અક્ષર વૈશ્વાનર છે કે જે સૃષ્ટિની જાગ્રત અવસ્થામાં આત્માએની જાગૃત અવસ્થા છે. ‘ૐ' તેજસ અવસ્થા છે જે સુષ્ટિની સ્વપ્નાવસ્થામાં આત્માઓની સ્વપ્નાવસ્થા છે અને મ' પ્રાન છે જે આત્માઓની સુષુપ્તાવસ્થા છે. આ પ્રમાણે અહીં સૃષ્ટિની ત્રણ અવસ્થાને આત્માની ત્રણ અવસ્થા સાથે સરખાવી છે, તથા આ પ્રમાણે આ ત્રણ અવસ્થા સાથે બ્રહ્મના કેàા સંબધ છે, તે પશુ બતાવ્યું છે. હવે આ ત્રણ અવસ્થાએ સાથે બ્રહ્મના સંબંધમાં પ્રશ્નોપનિષદ્ના પાંચમા પ્રશ્નને ધ્યાનપૂર્વક જુએ : मथ हैव शैव्यः सत्यकामः प्रपच्छ । स यो ह तद्भगवन् मनुष्येषु प्रायष्णन्तयेोङ्कारमभिध्यायतेनति कतम बाव सनि लोकं जतीति ॥ १ ॥ શિવિ ઋષિના પુત્ર ઋષિ સત્યકામ મહર્ષિ પિપ્પલાદને પૂછે છે : ‘શુચ્છ, દુનિયામાં એ* અત્યંત તપસ્વી પુરુષ જીતેન્દ્રિય રહી ચૂકત મૅાંકાર રુપી બ્રહ્મની ઉપાસના કરી ચિન્તન કરે છે. તે પુરુષ આ ધ્યાનમય ચિન્તનથી પૃથ્વી આદિ લેાકેામાંથી કયા લેાકનું અધિષ્ઠાતા પદ્મ પ્રાપ્ત કરે છે? સત્યકામના આ પ્રશ્નને ઉત્તર આપતાં મહર્ષિ પિપ્પલાદ કહે છે: एत है सत्यकाम परञ्चापरश्ञ्च ब्रह्म यदेोङ्कारस्तस्याद्विद्वानेते नैवायतनेन कतरमन्वेति ॥ २ ॥ હૈ સત્યકામ (આ સંસારમાં રહીને મુક્તિલાભને માટે કરવામાં આવેલી ઉપાસના) ‘' અને (સાંસારિક સુખની કામનાને માટે पुष्प ४१मुं : ओंकार व्याख्या [ ' ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24