Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 4
________________ કુટુંબજીવનની વિરલ સુવાસ પુરુષાર્થ અને પરમાર્થ બંનેને સોગ વિરલ હેય છે. બહુ ઓછી વ્યક્તિઓમાં જ્યારે આ ભાવના જોવા મળે છે ત્યારે કુટુંબોમાં તે ક્યાંથી એનાં દર્શન થાય? પરંતુ જૂની હરિપર (જામનગર)ના કરમણ નોંધાના પરિવારને જોતાં એમ લાગે કે આ પરિવારની પ્રત્યેક વ્યક્તિમાં પુરુષાર્થ અને પરમાર્થ એકસાથે વણાઈ ગયા છે. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું હરિપર ગામ એ આ પરિવારનું મૂળ વતન. એના વડીલ દાદા કરમણ નોંધા ખેતી કરતા, પણ કદી છાશ-દૂધ વેચતા નહીં. ગામમાંથી જે કઈ લેવા આવે, તેને ભાવથી આપતા. પિતે ભણ્યા નહોતા, પરંતુ માનવતાની કેળવણી ખૂબ પામ્યા હતા. કેઈને ખેતી માટે બળદની જરૂર હોય કે કેઈને ત્યાં વિવાહ-લગ્નને પ્રસંગ હોય તે તેઓ એને મદદ કરતા. પિતાની પાસે પૂરતી રકમ ન હોય તે તેઓ બીજેથી પિતાની જમીન પર પૈસા લેતા અને સહુનું કામ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 318