Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ પીઈએ-રe me fit ... રાજસ્થાનના સિરોહી જિલ્લામાં દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર નવનિર્મિત આ અતિ અદભૂત તીર્થધામના મૂલનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા અત્યંત મનમોહક છે. સાધના માટે સૂરિમંત્ર ધ્યાનમંદિર શોભી રહ્યું છે. શ્રી શત્રુંજય ગિરિરાજની રચના પણ અદૂભૂત છે. ઉપાશ્રય ભોજનશાળા ધર્મશાળા આદિ સુંદર વ્યવસ્થા છે. શ્રી શંખેશ્વરસુખધામ તીર્થ, મુ. પો. પોસાલિયા. જિ. સિરોહી (રાજ.) Jain Education International અહો સુરતમ શ્રી શંખેશ્વરસુખધામતીર્થના પ્રેરક-માર્ગદર્શક પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી તથા પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ની મંગલ પ્રેરણાથી, શ્રી શંખેશ્વરસુખધામતીર્થનિર્માતા સંઘવી સુખીબેન બાબુલાલજી અચલાજી (તખતગઢ વાળા) રિલીજિયસ ટ્રસ્ટે, જ્ઞાનનિધિમાંથી આ પુસ્તકપ્રકાશનનો લાભ લીધેલ છે. તેમની શ્રુતભક્તિની ખુબ-ખુબ અનુમોદના-આભાર... દ. જિનગુણ આરાધક ટ્રસ્ટ වනුව වටව වය. www.jainelibrary.org


Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 408