Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha Author(s): Balchand Hirachand Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ પ્રકાશકનું નિવેદન દિવસે દિવસે મેઘવારી વધતી આવે છે અને “ શ્રી જૈન ધર્મ પ્રકાશ અને સારા પ્રમાણમાં ખોટ સહન કરવી પડે છે, છતાં પણ પ્રકાશના ગ્રાહકોને અને શ્રી જૈનધર્મપ્રસારક સભાના સભ્યબંધુઓને ભેટ પુસ્તક આપવાને શિરતે અખંડિત રીતે ચાલુ રાખવામાં આવ્યું છે, જે ખરેખર તે તેના સહાયક બંધુઓને જ આભારી છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક ઉપગી ભેટ પુરક આપવાથી લોકોને ચાહ વધતે આવે છે અને કેટલાક સભાસદ-બંધુઓના પ્રશંસ–પત્રો પણ મળે છે. આ વખતે સં૨૦૧૫-૧૬ ના વર્ષ માટે જાણીતા લેખક, શીધ્ર કવિ અને તત્ત્વચિંતક શ્રી બાલચંદભાઈ હીરાચંદ “સાહિત્યચંદ્રની નવીન કૃતિ “નૂતન શત્રુ દ્વાર” પસંદ કરવામાં આવી છે. તેની પ્રથમ આવૃત્તિ શેઠશ્રી કીસનદાસ ભૂખણદાસની આર્થિક સહાયથી વિ. સં. ૧૯૯૭ માં બહાર પડેલ, જે જનતામાં સારે આદર પામી હતી, તેની નકલ મળતી ન હતી એટલે લકનાાનિવાસી અને આપણું સભાના સભાસદ તેમજ શુભેચ્છક શ્રી કરમચંદ લાલચંદભાઈને તે સંબંધી પ્રેરણા કરતાં તેમણે ૩. ૩૦૦) ત્રણ તથા લેખકશ્રીની પ્રેરણાથી શા. રસિકલાલ બાલચંદ મહેતાએ રૂા. ૧૦૦) આર્થિક સહાય આપવાનું કબૂલ કરતાં અને આ કૃતિ પ્રકાશિત કરી શક્યા છીએ. શ્રી કરમચંદભાઈ ગુપ્ત સખાવતેમાં વિશેષ માને છે; કીતિથી પર રહે છે અને ધાર્મિક કાર્યોમાં સુકૃતની કમાણીને સદ્વ્યય કરતા જ રહે છે, જે ખરેખર અનુદનીય અને આચરણીય છે. તેમની રવર્ગસ્થ પત્ની માણેકબાઈના શ્રેયાર્થે આ પુસ્તક પ્રકાશન કરાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 86