Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 431
________________ ૪૨૦ પાત્રમાં નાંખીને તે વાસણથી જે દેવું તે ‘ સંસ્કૃતોષ. ’ દ આલક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતા, આંધળા, મદ્યાન્મત્ત, હાથપગવિનાના, એડીવાળા, પાદુકાવાળા, ખાંસીવાળા, ખાંડનાર, તાડનાર, ફ્રાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુ જનાર, કાતરનાર, પિ’જનાર, વિગેરે છકાયના વિાધક પાસેથી, તેમજ ભણી, તેડેલ છેાકરાં વાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેવા તે · દાયકોષ. ' ૭ દેવાલાયક જે ખાંડ સ્માદિક વસ્તુ તેને ચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરીને આપવું તે ઉન્મિશ્રદષ’૮ અચિત્તપણાને પામ્યા વિનાનુ' જે દેવુ' તે ‘ અપરિત દ્વેષ.’ ૯ દહીં, દૂધ ઘી, ખીર આદિ દ્રવ્યેાથી જે વાસણ તથા હાચાદિન ખરીને આપે તે લિપ્તદોષ- ૧૦ શ્રી આદિકના જમીન ઉપર છાંટા પડે તેમ વહેારાવવુ તે ‘દિ તદોષ.’ " હવે ગ્રાસષણાના અર્થાત્ આહારાદિ વાપરતી વખતના પાંચ દોષ આ પ્રમાણે-૧ રસના લેાલથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી ખાંડ આદિમાં ઝમાળવા તે સચૈાજના ઢાષ. ’ ૨ જેટલેા આહાર કરવાથી ધીરજ, ખળ, સંયમ તથા મન વચન કાયાના યાગને ખાધુ ન આવે તેટલા આહાર કરવેા, ઉપરાંત રતા પ્રમાણુાતિરિક્તતા દોષ. ' ૩ સ્વાદિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણુતા થકા જે ભાજન કરે તે રાગરૂપી અગ્નિથી ચાશ્ત્રિરુપ ચંદનના કાષ્ટાને માળીને કાલસારૂપ કરી નાંખે છે તેથી તે અંગારક્રાષ.' ૪ અન્નની કે તેના ચુનારની નિંદા કરતા આહાર કરે તે પણ ચારિત્રરુપ ચિત્રશાળાને કાળી કરે છેતેથી તે ‘ધૂમ્રદોષ.’ ૫ મુનિને લેાજન કરવામાં છ કારણેા છે ૧ ક્ષુધા વેઢના શમાવવા માટે, ૨ આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ "

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484