Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 457
________________ ગમા વધારી છઠે દિગવિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ૦ ૬ સાતમે ભેગપગ વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મ હતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર સચ્ચિત પડિબદ્ધક સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપકવાહાર, દુપકવાહાર. તુચ્છષધિતણું ભક્ષણ કીધું. એાળા. ઉંબી, પક, પાપડી ખાધાં. સચ્ચિત્ત દશ્વ વિગઈ, વાણુહ-તલ-વસ્થ-કુસુમેસુ, વાહણ સયણ વિલવણ,અંભ-દિસિ-ન્હાણ-ભતે. ૧ એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિડ, પિઠાળુ, કચૂરે, સુરણ, કુણી આંબલી, ગળો, વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પિળી, રોટલી, ત્રણ દિવસનું છેદન લીધું. મધુ, મહુડા, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપિટા, વિષ, હિમ, કરા, ઘેલડાં, અજાણ્યાં ફળ, ટીંબરૂ, ગુંદાં, મહોર, બળ અથાણું, આમ્બલ બેર, કાચું મીઠું, તિલ, ખસખસ, કેઠિબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા. તથા કર્મત: પન્નર કર્માદાન, ઈગાલકએ, વણકર્મ, સાડિકન્સે, ભાડિકમે, ફેડિકમે એ પાંચ કર્મ દંતવાણિજ્ય, લખવાણિજ્ય, રસવાણિજય, કેસવાણિજય, વિસવાણિજય એ પાંચ વાણિજય અંતપિલણકમ્મ, નિë છણકમ્મ, દવગ્નિ દાવણયા, સરદહ તલાય સસણયા, અસાઈપિસણયા એ પાંચ સામાન્ય એવ પર કર્માદાન બહુ સાવઘ, મહારંભ, રાંગણ, લીહાલા કરાવ્યા. ઈટ નિભાડા પચાવ્યા. ધાણી, ચણ, પકવાન કરી વેચ્યાં. વાશી

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484